પાણીપુરી શોટસ (panipuri shots recipe in gujarati)

Vishwa Shah @dwisha_27
પાણીપુરી શોટસ (panipuri shots recipe in gujarati)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાણીપુરી (Panipuri Recipe in Gujarati)
#GA4#week26પાણીપુરી એ દરેક નાના બાળકો થી લઈને મોટેરાઓને ભાવતું ફૂડ છે. મેં આજે પાંચ ફ્લેવર ના અલગ - અલગ પાણી બનાવ્યા છે. જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે. પૂરી જોઈને મોઢા માં પાણી આવી જાય એનું નામ પાણીપુરી.. Jigna Shukla -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#ATW1#TheChefStory#cookpad#cookpadgujaratiનામ સાંભળતા જ નાના મોટા સૌ કોઈના મોઢામાં પાણી આવી જાય એવું ફેમસ ભારતીય સ્ટ્રીટ ફૂડ પાણીપુરી બનાવી છે. પાણીપુરી ગોલગપ્પા તેમજ પુચકા ના નામથી પણ ઓળખાય છે. ગોળ નાની પૂરી માં કાણું કરી બાફેલા મેશ કરેલા બટાકા અને બાફેલા ચણાનો સ્પાઈસી મસાલો તૈયાર કરીને તેનું સ્ટફિંગ ભરવામાં આવે છે અને પાણીપુરી નું સ્પેશિયલ સ્પાઈસી પાણી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. સાથે ઉપરથી ડુંગળી નાખી ને ખાવાની મજા વધી જાય છે. Ankita Tank Parmar -
પાણીપુરી (panipuri recipe in gujarati)
#વેસ્ટ# વીક ૨#સાતમપાણીપુરી નું નામ સાંભળતા જ દરેક ના મોમાં પાણી આવી જાય છે...પાણી પૂરી ગુજરાતીઓ સહિત દેશભરના લોકોનું ફેવરિટ ફૂડ બની ગયું છે. હાલતા ચાલતા ગમે ત્યારે ખવાય એવું આ ચટ્ટાકેદાર ફૂડ મહિલાઓનું ફેવરિટ ગણાતું પરંતુ હવે તો પુરુષો અને બાળકો પણ પાણી-પૂરી હોંશેહોશ ખાય છે ...હું તો પાણીપુરી માટે ક્યારે ના પાડતી નથી...ગમે ત્યારે ખાવા રેડી....તો ચાલો આજે હું પાણીપુરી નું પાણી ની રેસિપી લય ને આવી છું. જે બજારમાં અલગ અલગ ફ્લેવર માં મળે છે. પણ મારી રેસીપી માં બધા ફલેવર નું મિશ્રણ છે. તો ...એન્જોય એન્ડ ટ્રાય this recipy .. Twinkal Kalpesh Kabrawala -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#cookpad #cookpadindia #cookpadgujarati પાણીપુરી ને અલગ અલગ રાજ્ય માં અલગ અલગ નામ થી ઓળખવા માં આવે છે . ગોલગપ્પા, પુચકા,ફુલકી,પાણીબતાસે, પકોડી, ગુપચુપ. Bhavini Kotak -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26સૌની અતિશય પ્રિય એવી પાણીપુરી બોલતા જ મોઢામાં પાણી આવી જાય એવી પાણીપુરી. Megha Kothari -
પાણીપૂરી (Panipuri Recipe In Gujarati)
પાણી પૂરી... ડિફરન્ટ ટાઇપ ના ચટપટા પાણી સાથેભારતભર માં જુદા જુદા રાજ્યો માં જુદા જુદા ચાટ ખવાય છે. પરંતુ પાણીપુરી એક એવી ચાટ છે કે જે આખા ભારત માં લોકપ્રિય છે.પાણી પૂરી આપણે નાસ્તા તરીકે તથા મુખ્ય ભોજન તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ.પાણીપુરી એક એવી વાનગી છે કે એનું નામ સાંભળતા જ ગમે ત્યારે ગમે તે સિઝનમાં બધાના મોઢામાં પાણી આવી જાય છે. મિત્રો સાથે ફરવા નીકળ્યા હોઈએ કે બસ આમ જ માર્કેટ જઈએ , પાણીપુરી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે...એ જ પાણીપુરી આજે હું તમારી સાથે જુદા જુદા ચટપટા પાણી સાથે લાઇ ને આવી છુ. Gopi Shah -
પાણીપૂરી શોટ્સ (Panipuri Shots Recipe In Gujarati)
#PS#cookpadindia#cookpadgujaratiપાણી પૂરી! 😲 😲 😲નામ સાંભળીને મોઢામાં પાણી આવી જાય છે. નાના, મોટા બધા ની ફેવરિટ ડીશ.આજે એક અલગ ટાઈપ નું પ્ટ્સેંટેશન કર્યું છે જે જોઇનેજ ખાવાની ઈચ્છા થઈ જશે. Mitali Chavda (Mitali Darshan Vala) -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#panipuri...પાણીપુરી..... બસ નામ સાંભળી ને j મોંઢા મા પાણી આવી જાય ને ખાસ કરી ને આપણે ફિમેલ ને તો પાણીપુરી એટલે સૌથી પ્રિય મને પણ પાણીપુરી ખૂબ જ ભાવે છે હંમેશા આપણે આપણા ઘર ના સભ્યો ને જે ભાવતું હોય એ બનાવતા હોય છે. પણ આજે મે મારા માટે ખાસ પાણીપુરી બનાવી છે. Payal Patel -
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#MBR1પાણીપુરી એ એવું ફૂડ છે કે ડીશ છે જે નાના મોટા ,ગરીબ અમીર બધાનું પ્રિય હોય છે અને બધા જ ખાઇ શકે છે.આખા ભારત માં પ્રખ્યાત છે સ્ત્રીઓ નું ખાલી નામ છે પણ બધા નું ફેવરિટ છે Varsha Karia I M Crazy About Cooking -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
પાણીપુરી નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે પાણીપુરી એ એક એવી વાનગી છે કે જે નાના મોટા સૌ કોઈને પ્રિય છે તથા આ વાનગી એકદમ સરળતાથી અને ઝડપથી બની જાય છે પાણીપુરી અલગ અલગ ફ્લેવરની બનાવી શકાય છે મેં અહીં ફુદીના ફ્લેવરની પાણીપુરી બનાવી છે#CWM1#Hathimasala#MBR6 Ankita Tank Parmar -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#PANIPURIપાણીપુરીદરેકને ભાવતું અને મનગમતું ચટપટું નાસ્તામાં પણ ચાલે અને રાત્રે ડિનરમાં પણ ચાલે Jalpa Tajapara -
-
પાણીપુરી (Pani Puri Recipe In Gujarati)
#CT#cookpadgujrati#cookpadindiaપાણીપુરી નું નામ આવે એટલે અમદાવાદ નંબર 1 આવે.કોઈ પણ વ્યક્તિ બહાર ગ્રામ થી કે વિદેશ થી અમદાવાદ આવે એટલે પાણીપુરી ચોક્કસ થી ખાઈ જ. પાણીપુરી ની લારી કે ખુમચા પર લોકો ની હંમેશા ભીડ રહે.મહાલક્ષ્મી ની પાણીપુરી ,માસી ની પાણીપુરી ,પારસી અગિયારી ની પાણીપુરી,માણેકચોક ની પાણીપુરી આમ પાણીપુરી તો પૂર્વ અને પશ્ચિમ એમ બધે જ ખૂબ ખવાય છે.અમદાવાદ ની પાણી પૂરી ની ખાસિયત એ છે કે ફુદીના નું પ્યોર પાણી .હવે તો બહુ બધા ફ્લેવર્સ વાળા પાણી પણ મળે જ છે .પરંતુ ઓલ્ડ ઈઝ ગોલ્ડ . Bansi Chotaliya Chavda -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
ચટાકેદાર પાણીપુરી નામ સાંભળતા જ નાના-મોટા સૌને ખાવાનું મન થઈ જાય છે. Jayshree Doshi -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#PSચટપટી વાનગી માં સોથી પેલા પાણીપુરી જ યાદ આવે છે,બજાર માં અલગ અલગ ફલેવર વાળી પાણી ની પાણીપુરી મળેછે,અહીં મેં તેમાંથી બે ફલેવર ના પાણી બનાવ્યા છે.જે બંને ખુબ ટેસ્ટી લાગે છે. Kinjalkeyurshah -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#week19#goldenapron3#Panipuri#વિકમીલ૧પાણી પૂરી નું નામ સાંભળતા જ દરેક ના મોઢા માં પાણી આવી જાય તો ચાલો તૈયાર છે ચટપટી પાણીપુરી Archana Ruparel -
૫ ફ્લેવર્સ પાણી પૂરી(5 Flavors pani puri Recipe In Gujarati)
#પોસ્ટ૨૩પાણી પૂરી નું નામ સાંભળતા જ મોઢા માં પાણી આવી જાય છે.એમાં પણ ફ્લેવર્સ વળી હોય તો તો મજા જ પાડી જાય. Hemali Devang -
-
પાણીપૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26પાણી પૂરી બધાને જ ભાવે..કોઈ પણ ફ્લેવર્ હોય પણ પાણીપુરી ની નામ પડતાજ મોં માં પાણી આવી જાય... Manisha Parmar -
પાણીપુરી(panipuri with homemade puri recipe in Gujarati)
પાણીપુરી નું નામ આવતા જ નાના હોય કે પછી મોટા, બધા ના મોં માં પાણી આવી જાય... આજે મેં શેયર કરી છે... પાણીપુરી ની પુરી ની રેસીપી, સ્ટફીંગ ની રેસીપી, સાથે ખાટું તથા ગળ્યા પાણી ની રેસીપી તથા મસાલા પુરી માટે ડ્રાય મસાલો.. આશા છે તમને મારી આ રેસીપી ગમશે.. ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે.. તેમ પણ ચોક્કસ બનાવજો.... Jigna Vaghela -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#KER#cookpad#cookpadgujarati#cookpadindiaપાણીપુરી નામ સાંભળતા કે દૂરથી પણ જોઈ જતાં નાના હોય કે મોટા સૌ કોઈના મોઢામાં પાણી આવી જાય છે. અમદાવાદની આ ફેમસ રેસીપી છે એમ કહેવાય છે. પરંતુ, મને એવું લાગે છે કે પાણીપુરી તો ઓલ ઓવર ગુજરાતની ફેમસ છે. ફર્ક માત્ર એટલો જ હોય કે દરેકની પાણીપુરીનો ટેસ્ટ અલગ-અલગ હોય છે. પાણીપુરી ઘણા બધા ફ્લેવરની બનાવી શકાય છે. મેં અહીં માત્ર ફૂદીના ફ્લેવરની પાણીપુરી બનાવી છે. જે ખૂબ જ ટેસ્ટી બની છે. Ankita Tank Parmar -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#GA4 #Week26 પાણીપુરી નું નામ પડે એટલે મોં માં પાણી છૂટી જાય. હું હમેશા ઘરે જ પાણીપુરી બનાવું છું. Minaxi Rohit -
પાણીપુરી ફ્લેવર મમરા(Panipuri Flavour Mamra Recipe in Gujarati)
#SJપાણીપુરી ફ્લેવર મમરા Mital Bhavsar -
રગડા વાળી પાણીપુરી (Ragda Panipuri Recipe In Gujarati)
#GA4#Week26Panipuri#CookpadIndia#Cookpadપાણીપુરી નાના મોટા દરેકને ભાવે છેતેનું નામ સાંભળતાં જ દરેકના મોઢામાં પાણી આવી જાય છેઅહીં ને પાણીપુરી રગડા વાળી બનાવી છે ચણા નો મસાલો કર્યો નથીચણા ની જગ્યાએ સૂકા વટાણા નો ઉપયોગ કરેલો છેઅને ગરમાગરમ રગડો બનાવી અને તેની સાથે પૂરી લઈ ને પાણીપુરી બનાવી છેઆ રીતે ગરમ રગડા વાળી પાણી પૂરી ખાવા માં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Rachana Shah -
પાણીપુરી નું તીખું ફુદીનાનું પાણી (Panipuri Tikhu Pudina Pani Recipe In Gujarati)
#પાણીપુરી પાણીપુરી નું નામ સાંભળતા જ બધાને મોઢામાં પાણી આવી જાય છે અને આ પાણીપુરીમાં જો પાણી ટેસ્ટી હોય તો જ પાણીપુરીનો ટેસ્ટ વધારે સરસ આવે છે Tasty Food With Bhavisha -
સેવ મમરા ભેળ (Sev Mamara Bhel Recipe In Gujarati)
ભેળ પાણીપુરી કચોરી દાબેલી બધાનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે આ સ્ટ્રીટ ફૂડની મજા જ અલગ હોય છે#cookpadindia#cookpadgujarati#streetfood.. challange Amita Soni -
-
પાણીપુરી (Panipuri Recipe in Gujarati)
મોટાભાગે લોકો ની મનપસંદ ની આ ડિશ કોઈ પણ સીઝન માં ખાવાની મજા જ આવે. અહીંયા મે તેને રગડા, ચણા નાં મસાલા અને 3 પાણી સાથે સર્વ કરી છે. Disha Prashant Chavda -
પાણીપુરી (Panipuri recipe in Gujarati) (Jain)
#ST#STREET_FOOD#PANIPURI#TEMPTING#CHAT#RAGADO#COOKPADINDIA#COOKPADGUJRATI મારા મતે તો પાણીપુરી ને ભારતનું "રાષ્ટ્રીય ખાઉંગલી ખાણું" એટલે કે STREET FOOD તરીકે સન્માન આપી દેવું જોઈએ કારણકે ભારતના દરેક રાજ્યમાં અલગ અલગ નામથી તેનું વેચાણ રેકડી/ખૂમચા ઉપર થતું જ હોય છે. આજ સુધી મેં ભારતના જેટલા રાજ્યની મુલાકાત લીધી છે, તે દરેક રાજ્યમાં પાણીપુરી તો ખાધી છે. અરે ભારતની બહાર પણ જ્યારે મુલાકાત બીજા દેશની લીધી ત્યારે પણ પાણીપુરી ખુમચા સ્ટાઈલ ભૈયાજી આપે તે રીતે રેસ્ટોરન્ટમાં ખાધી છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં "પાણીપુરી" તરીકે ઓળખાતી આ વાનગી દિલ્હી તથા ઉપરના પ્રદેશોમાં "ગોલગપ્પા" તરીકે ઓળખાય છે. જ્યારે કલકત્તા અને પૂર્વના અન્ય રાજ્યમાં તે "પુચકા" તરીકે ઓળખાય છે. આ ઉપરાંત લખનઉ તરફ તે "પાની કે બતાશે" તરીકે ઓળખાય છે. જ્યારે રાજસ્થાન ના કેટલાક વિસ્તારોમાં "પકોડી" તરીકે પણ ઓળખાય છે આમ જુદા જુદા નામ સાથે પણ દરેક સ્થળે પાણીપુરી નું વર્ચસ્વ તો છે. અને તે કોઈ મોટું શહેર હોય કે સાવ નાનકડું ગામ હોય પણ ત્યાં પાણીપુરી ની રેકડી તો જોવા મળશે. થોડી ઘણી દરેક સ્થળની પુરી બનાવવા માં ફેરફાર હોય છે અને ક્યાંક તે રગડા સાથે તો ક્યાંક તે ફણગાવેલા મગ સાથે પણ કરવામાં આવી છે. ખાટો મીઠો, તીખો સ્વાદ ધરાવતી આ વાનગી નાનાથી માંડી મોટા દરેકને પ્રિય છે જ. ઘરે ગમે તેટલી વખત પાણી પુરી બનાવીએ તો પણ બહાર જઈએ ત્યારે ઉભા ઉભા તે ખાવાની મજા માણવાનો ભારતીય અચૂક છોડતા નથી. આથી જ આ સ્ટ્રીટ ફૂડની નેશનલ STREET FOOD તરીકે સન્માનિત કરી દેવું જોઈએ. Shweta Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13406093
ટિપ્પણીઓ (8)