પાણીપુરી (Panipuri Recipe in Gujarati)

મોટાભાગે લોકો ની મનપસંદ ની આ ડિશ કોઈ પણ સીઝન માં ખાવાની મજા જ આવે. અહીંયા મે તેને રગડા, ચણા નાં મસાલા અને 3 પાણી સાથે સર્વ કરી છે.
પાણીપુરી (Panipuri Recipe in Gujarati)
મોટાભાગે લોકો ની મનપસંદ ની આ ડિશ કોઈ પણ સીઝન માં ખાવાની મજા જ આવે. અહીંયા મે તેને રગડા, ચણા નાં મસાલા અને 3 પાણી સાથે સર્વ કરી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
વટાણા ને 5-7 કલાક પલાળી રાખવા. ત્યારબાદ મીઠું અને હળદર નાખી બાફવા. ત્યારબાદ પેન માં તેલ મૂકી તેમાં વટાણા નાખવા. બાફેલા બટાકા છૂંદી ને નાખવા. ઊકળે એટલે તેમાં ફુદીના ની ચટણી નાખી લીંબુ નો રસ અને પાણીપુરી નો ડ્રાય મસાલો નાખી દેવો. તૈયાર છે રગડો.
- 2
દેશી ચણા ને 7-8 કલાક પલાળી મીઠું નાખી બાફવા. ત્યારબાદ તેમાં કોથમીર, ફુદીના ની ચટણી બાફેલા બટાકા પાણીપુરી નો ડ્રાય મસાલો પૂરી નો ભૂકો અને સ્વાદ અનુસાર મીઠું નાખી ને સરખી રીતે મિક્સ કરવું. તૈયાર છે ચણા બટાકા નો મસાલો.
- 3
પાણીપુરી નાં ડ્રાય મસાલા માટે બધી જ સામગ્રી ને મિક્સર જાર માં લઇ ક્રશ કરી લેવું.
- 4
ફુદીના કોથમીર મરચા ને ધોઈ મિક્સર જાર માં નાખવું. ત્યારબાદ તેમાં આદુ અને 1/2 લીંબુ નો રસ નાખવો. મીઠું નાખી ક્રશ કરવી. તૈયાર છે ફુદીના કોથમીર ની ચટણી. હવે ઠંડુ પાણી લઈ તેમાં 2-3 ચમચા ચટણી નાખી લીંબુ નો રસ નાખી ને મીઠું સંચળ અને પાણીપુરી નો ડ્રાય મસાલો નાખી મિક્સ કરો. તૈયાર છે ગ્રીન પાણી. લીંબુ નો રસ તમારા સ્વાદ મુજબ નાખવો.
- 5
લસણ ના પાણી માટે લસણ મિક્સર જાર માં લઇ તેમાં મીઠું જીરું અને લાલ મરચું લઈ ક્રશ કરવું. તૈયાર છે લસણ ની ચટણી. ઠંડા પાણી માં આ પેસ્ટ નાખી મીઠું સંચળ અને પાણીપુરી નો ડ્રાય મસાલો નાખી થોડી ફુદીના કોથમીર ની ચટણી અને લીંબુ નો રસ નાખવો. અને સરખી રીતે મિક્સ કરી લો. તૈયાર છે લસણ નું પાણી.
- 6
ખજૂર આમલી અને ગોળ ને પલાળી ક્રશ કરી ચારણી થી ગાળી લેવું. ત્યારબાદ તેમાં મીઠું લાલ મરચું અને ધાણા જીરૂ નાખી મિક્સ કરવું. તૈયાર છે મીઠી ચટણી.
- 7
તૈયાર છે પાણીપુરી. ડુંગળી અને થોડો ડ્રાય મસાલો નાખી ને ઠંડા પાણી સાથે સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્ટફ્ડ પાણીપુરી નાં દહીંવડા (Stuffed Panipuri Dahiwada Recipe In Gujarati)
#GA4#Week26#PANIPURI#COOKPADGUJRATI#COOKPADINDIA પાણીપુરી બનાવતા શું તમારે પૂરી અને મસાલો વધ્યો છે તો તેમાંથી એક આ નવી ડિશ તમે બનાવીને સર્વ કરી શકો છો અહીં મેં પાણીપુરી ની પૂરી માં પાણીપુરીનો કાચા કેળા અને ચણા નો મસાલો સર્વ કરી તેને દહીં વડા નાખેલા સાથે ડીપ કરી તેમાંથી દહીં વડા તૈયાર કરેલ છે આ દહીંવડા સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. ગરમીમાં ઠંડા થઈ સાથે આ તૈયાર કરવાની કરીને ખાવાની મજા ખૂબ જ આવે છે જો મહેમાન ઘરે આવે ત્યારે પણ આ ડીશ સર્વ કરવામાં આવે તો કંઈક અલગ લાગે છે. Shweta Shah -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#FDSundaySpecialમારા ફ્રેન્ડ ની ફેવરીટ રેસેપી બધા સાથે સેર કરુ છું.Happy Friendship Day To all Jigna Gajjar -
પાણીપુરી-4ફ્લેવર પાણી(panipuri 4 flavors pani Recipe in Gujarati)
#GA4#Week6આજે મે બધાની ફેવરિટ એવી પાણીપુરી ભનાવી, ફુદીનાના પાણી સાથે મીઠું પાણી, જીરા ફ્લેવરનું તથા જિંજર ગાર્લિક ની ફ્લેવરના પણ પાણી બનાવ્યાં, એકદમ ભૈયાજી જેવા જ સ્વાદિષ્ટ બન્યા.. તમે પણ ચોકક્સ બનાવજો. Jigna Vaghela -
પાણીપુરી, હોમ મેડ પૂરી (૨ પ્રકાર ના પાણી)
દરેક ને મનપસંદ એવું સ્ટ્રીટ ફૂડ છે પાણીપુરી. જો ઘરે બનાવવામાં આવે તો પ્રોપર હાયજીનિક રીતે બનાવી શકાય. અહીં હું ફુદીના અને લસણ નાં પાણી ની રીત બતાવીશ. ઉપરાંત પૂરી ઘરે બનવાની રીત પણ બતાવીશ. Disha Prashant Chavda -
રગડા વાળી પાણીપુરી (Ragda Panipuri Recipe In Gujarati)
#GA4#Week26Panipuri#CookpadIndia#Cookpadપાણીપુરી નાના મોટા દરેકને ભાવે છેતેનું નામ સાંભળતાં જ દરેકના મોઢામાં પાણી આવી જાય છેઅહીં ને પાણીપુરી રગડા વાળી બનાવી છે ચણા નો મસાલો કર્યો નથીચણા ની જગ્યાએ સૂકા વટાણા નો ઉપયોગ કરેલો છેઅને ગરમાગરમ રગડો બનાવી અને તેની સાથે પૂરી લઈ ને પાણીપુરી બનાવી છેઆ રીતે ગરમ રગડા વાળી પાણી પૂરી ખાવા માં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Rachana Shah -
-
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#ATW1#TheChefStory#cookpad#cookpadgujaratiનામ સાંભળતા જ નાના મોટા સૌ કોઈના મોઢામાં પાણી આવી જાય એવું ફેમસ ભારતીય સ્ટ્રીટ ફૂડ પાણીપુરી બનાવી છે. પાણીપુરી ગોલગપ્પા તેમજ પુચકા ના નામથી પણ ઓળખાય છે. ગોળ નાની પૂરી માં કાણું કરી બાફેલા મેશ કરેલા બટાકા અને બાફેલા ચણાનો સ્પાઈસી મસાલો તૈયાર કરીને તેનું સ્ટફિંગ ભરવામાં આવે છે અને પાણીપુરી નું સ્પેશિયલ સ્પાઈસી પાણી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. સાથે ઉપરથી ડુંગળી નાખી ને ખાવાની મજા વધી જાય છે. Ankita Tank Parmar -
-
પાણીપુરી(panipuri with homemade puri recipe in Gujarati)
પાણીપુરી નું નામ આવતા જ નાના હોય કે પછી મોટા, બધા ના મોં માં પાણી આવી જાય... આજે મેં શેયર કરી છે... પાણીપુરી ની પુરી ની રેસીપી, સ્ટફીંગ ની રેસીપી, સાથે ખાટું તથા ગળ્યા પાણી ની રેસીપી તથા મસાલા પુરી માટે ડ્રાય મસાલો.. આશા છે તમને મારી આ રેસીપી ગમશે.. ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે.. તેમ પણ ચોક્કસ બનાવજો.... Jigna Vaghela -
પાણીપુરી (panipuri recipe in gujarati)
#goldenapron3#week19 #panipuriઅહીં મેં બટાટા ના મસાલા ની જગ્યા એ કઠોળ નો મસાલા નો ઉપયોગ કર્યો છે. Kinjalkeyurshah -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#PSચટપટી વાનગી માં સોથી પેલા પાણીપુરી જ યાદ આવે છે,બજાર માં અલગ અલગ ફલેવર વાળી પાણી ની પાણીપુરી મળેછે,અહીં મેં તેમાંથી બે ફલેવર ના પાણી બનાવ્યા છે.જે બંને ખુબ ટેસ્ટી લાગે છે. Kinjalkeyurshah -
-
-
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#WDઆજે મેં આ રેસિપી cookpad ની બધી women ને dedicate કરી છે..પાણીપુરી બધા ને ભાવતી જ હોય છે Nidhi Sanghvi -
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#week19#goldenapron3#Panipuri#વિકમીલ૧પાણી પૂરી નું નામ સાંભળતા જ દરેક ના મોઢા માં પાણી આવી જાય તો ચાલો તૈયાર છે ચટપટી પાણીપુરી Archana Ruparel -
રગડા પાણીપુરી (Ragda panipuri Recipe in Gujarati)
#cookpadindiaપાણીપુરી એ નાનાથી લઇમોટા બધા ની પિ્ય છે.પાણીપુરી નું નામ આવતા જ મોઢા મા પાણી આવી જાય,એમાં જો રગડાવાળી પાણીપુરી મળે તો મજા જ પડી જાય. Kinjalkeyurshah -
-
રગડા પાણીપુરી (Ragda Panipuri Recipe In Gujarati)
પાણીપુરી નાના-મોટા બધાની ફેવરિટ હોય છે અને હવે તો ગરમ રગડા પૂરી પણ બહુ જ ફેમસ છે અમારે પણ રગડા પૂરી બહુ જ ખવાય છે#GA4#Week26#પાણીપુરી Rajni Sanghavi -
પાણીપુરી શોટસ (panipuri shots recipe in gujarati)
#સાતમ#chaat પકોડી, પાની પાતાશી, પાની કે બતાશે, ફુલકી, ગોલગપ્પા, પૂચકા, ફુસ્કા, ગુપ-ચુપ એવા ઘણા બધા નામથી ઓળખાય છે આપણી પાણીપુરી તેના નામ માત્રથી જ મોઢામાં પાણી આવી જાય છે એટલી ટેસ્ટી હોય છે પાણીપુરી. પાણીપુરી ઘણી બધી ફ્લેવર્સ ની બને છે. મેં ત્રણ જાતના પાણી બનાવીને તેથી પાનિપુરી બનાવી છે. Vishwa Shah -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26અહીં મે નીરુજી ની રેસીપી મા થોડા ફેરફાર કરી પાણીપુરી બનાવી છે.તેમણે લસણ અને ડુંગળી નો ઉપયોગ કરેલ છે. અને મે અહી ઉપયોગ કરેલ નથી.તેમજ તેમણે પાણી પૂરી ના પાણી નો મસાલો રેડી લીધો છે અને મે ઘરે જ બનાવ્યો છે. Krupa -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#SF#STREETFOODRECEIP બહાર ફરવા ગયા હોય કે ખરીદી કરવા પાણી પૂરી ખાધા વગર ઘર આવે જ નહીં. પાણી પૂરી નાના બાળકો કે મોટાં, બહેનો ની મોસ્ટ ફેવરીટ પાણી પૂરી 🤩બધા ની ફેવરિટ 😋 એવી પાણી પૂરી તમે પણ ટ્રાય કરજો . Bhavnaben Adhiya -
પાણીપૂરી શોટ્સ (Panipuri Shots Recipe In Gujarati)
#PS#cookpadindia#cookpadgujaratiપાણી પૂરી! 😲 😲 😲નામ સાંભળીને મોઢામાં પાણી આવી જાય છે. નાના, મોટા બધા ની ફેવરિટ ડીશ.આજે એક અલગ ટાઈપ નું પ્ટ્સેંટેશન કર્યું છે જે જોઇનેજ ખાવાની ઈચ્છા થઈ જશે. Mitali Chavda (Mitali Darshan Vala) -
રગડા પૂરી (Ragda Puri Recipe in Gujarati)
#EBWeek 7ગરમ ગરમ રગડા પૂરી નો ખરો સ્વાદ તો ત્યારેજ આવે . જયારે રગડા માં પાણી પૂરી નું પાણી ઉમેરાય,તેમાં માથે થોડી ડુંગળી, સેવ નાખી,રગડા પૂરી ખાવાની મજા પડી જાય. Archana Parmar -
-
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#panipuriમેં અલગ અલગ ચાર ફ્લેવર માં પાણી બનાવી પાણીપુરી સર્વ કરી છે. Kajal Sodha -
પાણીપુરી (Panipuri Recipe in Gujarati)
#GA4#week26Puzzel આમતો પાણીપુરી નાના મોટા સૌ ને ભાવેજ છેસ્ટ્રીટ ફૂડ તરીકે જાણીતું આ ફૂડ માં ચણા અને બટાકા ના મિશ્રણ અને મરચા ફુદીના અને કોથમીર વાળું પાણી મારુ તો ભાઈ ફેવરિટ છેમેં એજ પ્રકારે બનાવી છેઆશા રાખું ગમશે. Harshida Thakar -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
પાણીપુરી નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે પાણીપુરી એ એક એવી વાનગી છે કે જે નાના મોટા સૌ કોઈને પ્રિય છે તથા આ વાનગી એકદમ સરળતાથી અને ઝડપથી બની જાય છે પાણીપુરી અલગ અલગ ફ્લેવરની બનાવી શકાય છે મેં અહીં ફુદીના ફ્લેવરની પાણીપુરી બનાવી છે#CWM1#Hathimasala#MBR6 Ankita Tank Parmar
More Recipes
ટિપ્પણીઓ (5)