ચુરમા ના લાડુ (Churma Na Ladu Recipe In Gujarati)

Darshna
Darshna @cook_23810957

લાડુ મારા પપ્પા ના ફેવરીટ છે

ચુરમા ના લાડુ (Churma Na Ladu Recipe In Gujarati)

લાડુ મારા પપ્પા ના ફેવરીટ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મીનીટ
  1. 2 વાટકીઘઉ નો લોટ
  2. 1 વાટકીઘઉ નો કરકરો લોટ
  3. 1/2 વાટકીચણાનો લોટ
  4. 2 ટે સ્પૂનતેલ મોણ માટે
  5. જરૂર મુજબઘી
  6. 1 વાટકીખાંડ દળેલી
  7. જરૂર મુજબડાયફૂટ
  8. 1 ચમચીખસખસ
  9. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

45 મીનીટ
  1. 1

    ચુરમા ના લાડુ બનાવવા માટે પહેલાં લોટ ને મીક્સ કરી તેમા તેલ મોણ માટે નાખી લોટ બાંધવો પછી તેમાંથી નાના મુઠીયા બનાવો

  2. 2

    મુઠીયા ને તેલ મા મધ્યમ આચ પર તળવા તળેલા મુઠીયા ને થોડીક વાર રેસ્ટ પછી તેને મીક્સર મા ક્રશ કરી લેવા

  3. 3

    ક્રશ કરી તેમા ઘી જરૂર મુજબ નાખી તેમા દળેલી ખાંડ, ડ્રાયફ્રુટ નાખી બરાબર મીક્સ કરી તેના નાના લાડુ બનાવવા તેના પર ખસખસ લાગવો લાડુ તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Darshna
Darshna @cook_23810957
પર

ટિપ્પણીઓ

Similar Recipes