ચુરમાના લાડુ(churma na ladu recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કરકરો લોટ ચાળીને કથરોટ માં લો.મુઠી પડતું મોણ નાખીને નવશેકા પાણી થી એકદમ કઠણ લોટ બાન્ધો. એના મુઠીયા વાળો.
- 2
મુઠિયા ને મિડીયમ ગેસ પર તેલ મૂકીને બદામી તળી લો.તળેલા મુઠિયા ના નાના નાના ટુકડા કરી ને મિક્સરમાં પીસીને ભૂકો તૈયાર કરી લો.એમાં જ ડ્રાયફ્રૂટ,ઇલાયચી,જાયફળ નો ભૂકો બધું નાખી દો.
- 3
હવે એક કડાઈમાં ઘી ગરમ કરો.ઘી ગરમ થાય એટલે એમાં ગોળ નાખો. ગોળ તરીને ઉપર આવે ત્યારે આપણી પાઈ થઈ ગઈ સમજો.ત્યારે એમાં આપણો તૈયાર થયેલ ચૂરમા ને મિક્સ કરી દો.
- 4
હવે તમને ગમતાં આકાર આપી આજના શુભ દિવસે ગણેશજી ને ધરાવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચુરમાના લાડુ (churma na laddu recipe in Gujarati)
#GC કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા આપણે ગણપતિ દાદા ને યાદ કરીએ છીએ તો આજે ગણેશ ચતુર્થી નિમિત્તે સૌ પ્રથમ આપણે વિઘ્નહર્તા દેવ ને લાડુનો પ્રસાદ ધરીશુ. kinjal mehta -
ચુરમાના લાડુ (churma na ladu Recipe in Gujarati)
#GC #વેસ્ટ ગણેશ ચતુર્થી હોય અને બાપ્પા ના પ્રિય લાડુ ના હોય એવું બને? અમારા ઘરમાં વર્ષોથી મારા સાસુ ગણેશ ચતુર્થી એ ચુરમાના લાડુ જ બનાવે એટલે હું પણ ચુરમાના લાડુ જ બનાવુ છું. Nila Mehta -
ચુરમાના લાડુ(churma na laadu recipe in Gujarati)
#સાતમ#વેસ્ટચુરમાના લાડુ સાતમ નાં દીવસે ખાવા માટે બનાવ્યા..આ લાડુ મેં ગોળ નાખી ને જ બનાવ્યા છે.. ખાંડ નો ઉપયોગ બિલકુલ કર્યો નથી..જેથી હમણાં ચોમાસામાં શરદી અને ખાંસી ન થાય..અને આનંદ થી ખાઈ શકાય.. ચુરમાના લાડુ દસ થી પંદર દિવસ સુધી રાખી શકાય..આ લાડુ બહુ જ સરળ છે બનાવવા..અને ઘી, ગોળ,સુકોમેવો અને ઘઉં નો લોટ.થી બનતા હોવાથી ખુબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર... Sunita Vaghela -
-
-
-
-
ચૂરમા ના લાડુ (Churma Na Ladu Recipe In Gujarati)
#GCગણેશ ચતુર્થ એ બનાવી શકાય ને સોમવારે પણ બનાવી શકાય Pina Mandaliya -
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR🙏ગણપતિ બાપા મોરિયા ઘી માં લાડુ ચોરીયા 🙏 Sejal Kotecha -
ચુરમા ના લાડુ (churma na ladu recipe in gujarati)
#GCજ્યાં ગણપતિ હોઈ ત્યાં તેમની પત્ની એટલે કે અર્ધાંગિની રિદ્ધિ અને સિદ્ધિ વગર ના ચાલે. મેં તો તેમને સાથે બેસાડી ને જ ભોગ ધર્યો. Bhavna Lodhiya -
-
ચુરમાના લાડુ (Churma ના Ladu Recipe In Gujarati)
#GC ગણપતી બાપા મોરીયા ધીમા લાડુ ચોરીયા આજે ગણેશ ચતુથીૅ છે તો મે ગણપતી બાપા ને પ્રસાદ મા ધરવા માટે બનાવ્યા છે. Devyani Mehul kariya -
-
-
ચૂરમાના લાડુ (Churma na Ladu Recipe In Gujarati)
ગણેશ ચતુર્થીને દિવસે ગણેશજીને ખાસ ભોગ ધરાવવા માટે બનાવવામાં આવતી વાનગી એટલે લાડુ... તો ગણેશજી માટે ખાસ આજે ચુરમાના લાડુ બનાવવાની છું.... Happy Ganesh chaturthi....🙏🙏🙏🙏🙏#GC #ઑગસ્ટ Ankita Solanki -
ચૂરમાં ના લાડુ(churma na ladu recipe in gujarati)
#GCઆજે મેં ગણેશ ચોથ ના પ્રસાદ માટે પરંપરાગત ચૂરમાં ના લાડુ બનાવ્યા છે Dipal Parmar -
-
-
-
-
-
-
-
ચુરમાના ગોળ ના લાડુ (ladu recipe in gujarati)
#gcગણેશ ચતુર્થી ના દિવસે આ લાડુ જરૂર ઘરે બનાવો. Uma Buch -
ચુરમાના લાડુ(ladu recipe in gujarati)
#Gcઆજે ગણેશ ચતુર્થી છે તો અમારા ઘરે ગણપતિ દાદાની પૂજા કરી પ્રસાદીમાં ચુરમાના લાડુ બનાવ્યા છે .જેમાં મેં ઘઉંનો કરકરો લોટ,ગોળ, ડ્રાયફ્રુટ અને ઘી થી લચપચતા લાડુ તૈયાર કર્યા છે તો તમે આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. Falguni Nagadiya -
-
ચુરમાના લાડુ (Churama Na Ladu Recipe In Gujarati)
#GCECO friendly Ganesha and churmana Ladu made by my little chef Vritika 😇 Sheetal Chovatiya -
ચુરમાના લાડુ (Churma Na Ladu Recipe In Gujarati)
ગણપતિજી આવ્યા છે અને ગણેશ ચતુર્થીનો તહેવાર પણ હમણાં જ કહ્યું છે તો આ નિમિત્તે જે લોકોને ઘરમાં ગણપતિ જી પધાર્યા હોય તેના માટે ચુરમાના લાડુની રેસિપી ખૂબ જ સરળ અને જલ્દી બની જાય એવી છેIlaben Tanna
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13474712
ટિપ્પણીઓ