ગુજરાતી સ્ટાઇલ ફે્શ આંબા હળદર પીકલ(fresh aamba haldar pickle Recipe In Gujarati)

Mosmi Desai
Mosmi Desai @mosmi_desai12

#સાઈડ

આ અથાણુ ખુબ જ સરળ છે.ખુબ જ ઓછી વસ્તુ થી બની જાય છે.અને ખુબ જ હેલ્ધી પણ છે.

ગુજરાતી સ્ટાઇલ ફે્શ આંબા હળદર પીકલ(fresh aamba haldar pickle Recipe In Gujarati)

#સાઈડ

આ અથાણુ ખુબ જ સરળ છે.ખુબ જ ઓછી વસ્તુ થી બની જાય છે.અને ખુબ જ હેલ્ધી પણ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૦૦ ગ્રામ પીળી હળદર
  2. ૨૦૦ ગ્રામ આંબા હળદર
  3. ૩ નંગ મોટા લીલા મરચા
  4. ૧ ચમચીમીઠુ
  5. ૨-૩ ચમચી લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બંને ને છોલી ને પાતળી પાતળી કાપી લેવી.મોટા લીલા મરચા ના બીજ કાડી લઈ લાંબા લાંબા કાપી લેવા.

  2. 2

    હવે લીંબુ નો રસ અને મીઠુ નાંખી બરાબર મિક્ષ કરી કાચ ની બોટલ મા ભરી લેવુ.૨-૩ દિવસ મા ખુબ જ સરસ અથાય જશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mosmi Desai
Mosmi Desai @mosmi_desai12
પર
Instagram page @cook.bookbymosmi
વધુ વાંચો

ટિપ્પણીઓ (15)

Similar Recipes