સાબુદાણા ના વડા (Sabudana Na Vada Recipe In Gujarati)

Mamta Sheth @cook_26510366
સાબુદાણા ના વડા (Sabudana Na Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ 5થી6કલાકસાબુદાણા ને પલાડવા સાબુદાણા ડુબે એટલું જ પાણી નાખવુ
- 2
સાબુદાણા પલડી ગયા પછી બાફેલા બટાકા મેશ કરી તેની અંદર આદૂમરચા ની પેસ્ટ સિંધવ મીઠું, ચપટી ખાંડ, લીંબુ નો રસ,શિંગદાણા નો ભૂકો નાખી મિક્સ કરી ગોળ વડા કરી ગરમ તેલ મા તળી લેવા દહીં સાથે ખાવા
- 3
ફરાળ મા આ વાનગી સારી લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
સાબુદાણા વડા (Sabudana Na Vada Recipe In Gujarati)
I love sabudana recepies... Bharti Chitroda Vaghela -
-
-
-
સાબુદાણા ના વડા (Sabudana vada recipe in Gujarati)
સાબુદાણા માંથી વ્રત માં ખાઈ શકાય એવી અનેક વાનગીઓ બની શકે છે પરંતુ ક્યારેક સાબુદાણા પલાળવાના ભુલી ગયા છો ત્યારે આ ઝડપી સાબુદાણા ના વડા બનાવી શકાય છે. Dolly Porecha -
સાબુદાણા ના વડા(sabudana Na Vada recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સુન ખબર નથી પડતી વરસાદ અને ભજીયા ને શું કનેક્શન છે? પણ હમણાં આ ઋતુ માં ચટપટું અને તળેલું ખાવાનું મન થાય ત્યારે શ્રાવણ માસ નાં એકટાણા ચાલે તો ભજીયા તો ખવાય નહીં.. પછી વિચાર્યું કે સાબુદાણા પલાળેલા હતાં જ.. ફરાળી વડાં બનાવી એ તો ! થોડી તૈયારી કરેલ હોય તો આ વડા વીસેક મિનિટ માં તૈયાર થઈ જાય.. દહીં કે ચ્હા સાથે ગરમાગરમ પીરસો.. Sunita Vaghela -
-
-
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#ff2#week15#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
સાબુદાણા ના વડા (Sabudana Vada recipe in Gujarati)
ફરાળી રેસીપી હોય એટલે બધાને ફેવરીટ હોય છે તો અહીં મે સાબુદાણા ના વડા બનાવ્યા છે ખૂબ જ ટેસ્ટી બન્યા છે તેની રેસીપી આ મુજબ છે Nidhi Jay Vinda -
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
મહાશિવરાત્રી નાં પાવન પર્વે ફરાળ માટે બનાવો સાબુદાણા ના વડા અને એ પણ નો ફ્રાય...#farali#sabudanavada#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#week15#ff2Fried Farali Recipe#cookpadindia Bindi Vora Majmudar -
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujratiWeek 15#ff2 Tulsi Shaherawala -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB #week2 #ff2 સાબુદાણા ના વડા મેં પહેલીવાર બનાવ્યા છે .સ્વાદમાં ખુબ જ સરસ બન્યા છે જેને ખાવાની ખૂબ મજા આવી છે. આ રેસીપી મેં આપણા કુકપેડમાંથી જોઈને બનાવતા શીખી છે. આ રેસીપી એકદમ સરળ છે. Nasim Panjwani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13840812
ટિપ્પણીઓ (3)