કીવી નું જ્યૂસ (Kiwi Juice Recipe In Gujarati)

Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
Gandhinagar
શેર કરો

ઘટકો

5 મિનીટ
3 ગ્લાસ
  1. 2કીવી
  2. 2 ચમચીખાંડ
  3. 1/3 ચમચીમીઠું
  4. 2 ચમચીમઘ
  5. ચમચીજલજીરા મસાલો અડધી
  6. 2 ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

5 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ કીવી ને છોલી ને ટુકડા કરી લો,

  2. 2

    હવે મિક્સર જારમાં કીવી અને ફુદીના ના પાન અને મઘ, મીઠું, ખાંડ,અને જળજીરા મસાલો નાખી,

  3. 3

    અને એમાં 1 ગ્લાસ પાણી નાખી ને મિક્સર મા વાટી લો,અને બીજું પાણી ઉમેરી અને બરફ નાખી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
પર
Gandhinagar

Similar Recipes