ઓરિયો વીથ ચોકલેટ મિલ્ક શેક (Oreo With Chocolate Milk Shake Recipe In Gujarati)

Geeta Solanki @cook_20916507
ઓરિયો વીથ ચોકલેટ મિલ્ક શેક (Oreo With Chocolate Milk Shake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ બિસ્કીટ નો ભૂકો કરો.
- 2
ત્યાર બાદ મિક્સર જાર માં દૂધ ને ખાંડ લઈને તેમાં બિસ્કીટ પાઉડર ઉમેરી ને ક્રશ કરી દો.
- 3
ત્યાર બાદ થોડો કોકો પાઉડર મિક્સ કરીને ફરી હલાવી દો.
- 4
ત્યાર બાદ ચોકલેટ સોસ થી ગ્લાસ ગાર્નિશ કરીને તેમાં ભરી દો
- 5
ઠંડી ઠંડી પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ઓરિયો મીલ્ક શેક વીથ આઈસ્ક્રીમ (Oreo Milk Shake Recipe with icecream In Gujarati)
#મોમ અત્યારે આપણે બાળકોને બહાર આઈસક્રીમ ખાવા કે મીલ્ક શેક પીવા બહાર જઇ શકતા નથી કેમકે lockdown છે તો આવી રીતે મીલ્ક શેક ઘરે જ બનાવો આ મિલ્ક શેક મારા પરિવારના માં બધાને ભાવે છે પણ મારી બન્ને દીકરીઓ ની બહુ જ ફેવરિટ મિલ્ક શેક છે Kajal Panchmatiya -
-
-
-
ચોકલેટ ઓરીયો મિલ્કશેક (Chocolate Oreo Shake Recipe In Gujarati)
#goldenapron3#week13 Hiral H. Panchmatiya -
ઓરિઓ મિલ્ક શેક (Oreo Milk Shake Recipe in Gujarati)
# ઓરીયો મિલ્કશેક & બદામ મિલ્કશેક#GA4#week4. Dimple Vora -
-
-
ચીકુ ચોકલેટ મિલ્ક શેક (Chikoo Chocolate Milk Shake Recipe In Gujarati)
#GA4 #Week4 Shethjayshree Mahendra -
-
-
ચોકલેટ ઓરીયો મિલ્ક શેક (chocolate oreo milkshake Recipe In Gujarati)
#goldenapron3Week16OREO Khushi Trivedi -
ઓરીયો મિલ્કશેક(Oreo મિલ્ક Shake Recipe in Gujarati)
#GA4#week4# મિલ્ક શેક.#post.3.રેસીપી નંબર 84.ઓરીયો મિલ્કશેક બાળકોની એકદમ ભાવતી આઈટમ છે કાર્ટુન નાના થી મોટા દરેકને ચોકલેટની આઈટમ ભાવતી હોય છે. આ મિલ્કશેક ફટાફટ બને છે. Jyoti Shah -
-
-
-
ઑરિયો મિલ્ક શેક (Oreo Milk Shake Recipe In Gujarati)
#GA4#Week4Key word: milkshake#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
ચોકલેટ મિલ્ક શેક(Chocolate Milk Shake Recipe in Gujarati)
#GA4 #week4હેલો મિત્રો ... આજે હું તમારા માટે લાવ્યું ચિલ્ડ ચોકલેટ મિલ્કશેક ... એક સંપૂર્ણ સ્વાસ્થ્યપ્રદ પીણું ... ચિલ્ડ મિલ્ક એન્ડ ચોકલેટનું આકર્ષક મિશ્રણ આ પીણુંને એટલું તાજું અને સ્વાદિષ્ટ બનાવે છે. sarju rathod -
ઓરિયો ચોકલેટ શેક વીથ આઈસ્ક્રીમ (Oreo Chocolate Shake With Icecream Recipe In Gujarati)
આજે ફ્રુટ માં કાંઈ નહોતું તો ઓરિયો ચોકલેટ શેક બનાવ્યું. ઠંડું ઠંડું મીલ્ક શેક પીવાની મજા આવે. Sonal Modha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13840777
ટિપ્પણીઓ