પાપડ પીઝા (Papad Pizza Recipe In Gujarati)

Purvi Champaneria
Purvi Champaneria @Purvikc
Mumbai

પાપડ પીઝા (Papad Pizza Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 નંગ પાપડ
  2. 1 ચમચી ટોમેટો કેચપ
  3. 1 ચમચી રેડ ચીલી સોસ
  4. 1/2 ચમચી પીઝા સીસનીંગ
  5. ચપટી મીઠું
  6. કાંદા જરૂર મુજબ
  7. કેપ્સિકમ જરૂર મુજબ
  8. બાફેલા મકાઈ દાણા જરૂર મુજબ
  9. ચીઝ જરૂર મુજબ
  10. 1 ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પીઝા સોસ માટે વાટકીમાં ટોમેટો કેચપ, રેડ ચીલી સોસ, મીઠું, પીઝા સીસનીંગ નાંખી મીક્ષ કરો.

  2. 2

    હવે પાપડ પર પીઝા સોસ લગાવી (એકદમ ઓછો પાથરવો) કાંદા, કેપ્સિકમ, મકાઈ દાણા નાંખી ચીઝ છીણી લો.

  3. 3

    હવે તારી મા તેલ લગાવી પાપડ મુકી 2 મીનીટ ઢાંકી ને ધીમા તાપે સેકો. (ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી).

  4. 4

    હવે પીઝા કટર થી કટ કરી પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Purvi Champaneria
પર
Mumbai

Similar Recipes