પાપડ પીઝા (Papad Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પાપડ લો એને ઉપર પીઝા ટોપિંગ લગાવો
- 2
હવે એના ઉપર ચીઝ છીણી લો
- 3
હવે એના ઉપર ઝીણા સમારેલા કાંદા અને ટામેટા ઉમેરી દો
- 4
આને અંદર તમે સલાડમાં વપરાય એવા નહીતો ફટાફટ ચડી જાય એવા શાકભાજીનો ઉપયોગ કરી શકો છો જેમકે મકાઈના દાણા, કેપ્સીકમ, ગાજર, પનીરના ટુકડ પણ ઉમેરી શકો છો
- 5
એક નોન સ્ટિક લો એની અંદર તેલ લગાવો હવે એને લો આંચ ઉપર ગરમ થવા મૂકી દો
- 6
હવે એની ઉપર તૈયાર કરેલો પાપડ મૂકી દો
- 7
હવે એના ઉપર મીક્સ હર્બ્સ ઉમેરો અને ચાટ મસાલો ભભરાવી દો
- 8
હવે એકથી દોઢ મિનિટ ઢાંકણ ઢાંકીને થવા દો
- 9
એક દોઢ મિનિટ પછી આપણો પાપડ પીઝા તૈયાર
- 10
હું પીઝા લવર છું કોઈપણ વસ્તુમાં પીઝા બનાવી દઉં આને ચીઝ મસાલા પાપડ પણ કહી શકાય છે એક વખત ટ્રાય કરજો ખુબ જ સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
મેગી પીઝા (Maggi Pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી બાળકો ની ખુબજ પ્રિય વાનગી છે.બહુ જલ્દી બની જાય છે અને બાળકો કોઈ ની મદદ વગર જાતે પણ બનાવી શકે છે.આજે મેં મેગી માંથી એક નવી જ રેસીપી બનાવી .મેગી પીઝા બનાવ્યા.એક તો મેગી...અને એના પીઝા ..આહાહાહા...બાળકોનું તો પૂછવું જ શુ.ચાલો જોયે બાળકો અને મોટા ને ખૂબ જ પ્રિય એવા મેગી પીઝા.. Jayshree Chotalia -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચીઝ મસાલા પાપડ (Cheese Masala Papad Recipe In Gujarati)
#GA4#Week23 મેં ચોખા ના પાપડ માંથી મસાલા પાપડ બનાવ્યા છે.. Aanal Avashiya Chhaya -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14614894
ટિપ્પણીઓ (2)