લીમડા નો રસ (Limda Ras Recipe In Gujarati)

Bela Doshi @cook_27660230
અત્યાર ના સમય માં રામબાણ ઈલાજ લીમડા નો રસ ખુબજ ઉપયોગી છે લીમડા નો રસ પીવાથી આપણી ત્વચા ચમકે છે અને ડાધ દુર થાય છે.
લીમડા નો રસ (Limda Ras Recipe In Gujarati)
અત્યાર ના સમય માં રામબાણ ઈલાજ લીમડા નો રસ ખુબજ ઉપયોગી છે લીમડા નો રસ પીવાથી આપણી ત્વચા ચમકે છે અને ડાધ દુર થાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
લીમડા ના પાન ને સારી રીતે ઘોઈ લો, ઈલાયચી ના દાણા લો, ગોળ લો.
- 2
પછી બધું ભેગું કરીને મિકસર મા વાટી લો
- 3
પછી જરૂર પમાણે પાણી ઉમેરી તૈયાર કરો
- 4
આ કપરા સમય નો રામબાણ ઈલાજ છે સવારે વહેલા લેવાથી બહુ જ ફાયદો થાય છે
Top Search in
Similar Recipes
-
લીમડા નો રસ (Limda Ras Recipe In Gujarati)
લીમડા નો રસ પીવાથી આપણી ત્વચા ચમકે છે અને શરીર માટે ખુબ ફાયદાકારક છે. #cookpadgujarati #cookpadindia #limdanoras#limdo#kadavolimdo Bela Doshi -
લીમડા નો રસ (Limda Ras Recipe In Gujarati)
#Immunityખાલી પેટે લીમડા ના પાન Immunity Booster નું કામ કરે છે.આપણા આયુર્વેદમાં મોટાભાગની બીમારીઓથી બચવા માટેના ઘરેલુ ઉપાયો જણાવવામાં આવ્યા છે. એમાંના ઘણા ઉપાયો તો આપણે ઘરે અજમાવતા પણ હોઈશું. ચૈત્ર મહિનાના પહેલા અઠવાડિયામાં રોજ સવારે નરવા કોઠે એટલે કે ખાલી પેટે લીમડાનો રસ પીવાથી ઘણા ફાયદાઓ થાય છે. એટલા માટે તો તેને આખા દેશમાં “ગામનું દવાખાનું” કહેવામાં આવે છે. લીમડાના અર્કમાં ડાયાબીટીસ, બેક્ટેરિયા અને વાયરસ સામે લડવાના ગુણો હોય છે. Bhumi Parikh -
લીમડા ના મોર નો શરબત (Limda Mor Sharbat Recipe In Gujarati)
#SMલીમડો સ્વાદમાં કડવો છે પણ એટલો જ તે ફાયદાકારક છે ચૈત્ર મહિનામાં લીમડા પર મોર થાય છે એ મોરનો શરબત પીવાથી અથવા મોર નો રસ પીવાથી તાવ આવતો નથી Ankita Tank Parmar -
લીમડાના ફુલ(મ્હોર)નો રસ
#અમદાવાદકહેવાય છે કે, ચૈત્ર માસમાં લીમડા નો મ્હોર પીવાથી શરીરમાં ઠંડક થાય છે, અને તાવ આવતો નથી. Heena Nayak -
-
નીમ રસ (Neem Ras Recipe In Gujarati)
કડવા લીમડાના મીઠાં ફાયદા ચૈત્ર મહિનામાં નવ દિવસ લીમડા નો કોલ કે લીમડા ના પાન નો રસ પીવે તેને બીમારીથી બચે છે Jigna Patel -
લીમડા ના મોર નો રસ (Limda Mor Ras Recipe In Gujarati)
ચૈત્ર મહિનામાં આ રસ અચૂકથી પીવો . Shilpa Kikani 1 -
કઢી લીમડા ના પત્તા નો પાઉડર
#ઇબુક૧#પોસ્ટ૨૧કઢી લીમડા ના પત્તા ના પાઉડર ને પણ તમે સ્ટોર કરી શકો છો.. અને એની રીત પણ સરળ છે અને આ પાઉડર તમે કઢી છાશ રાયતા મા પણ વાપરી શકો છો. Sachi Sanket Naik -
મોર(લીમડા નો)જ્યુસ
#લોકડાઉન # Healthy સ્વાસ્થ્ય માટે ગુણકારી #લીમડાના મોર નો જ્યુસ ... મોર નો જ્યુસ મીઠો કે કડવો એ નક્કી નથી કરી શકાતું.. ચૈત્રી નવરાત્રી માં આ જ્યૂસ પીવામાં આવે છે... Kshama Himesh Upadhyay -
મીઠા લીમડા ની ચટણી (curry limbdo chutnay recipe in gujarati)
#સાઉથ #cookpadIndia#cookpadgujrati આપણે મીઠા લીમડા નો ઉપયોગ મોટા ભાગે વધાર માં કરતા હોય એ છીએ.મીઠા લીમડા માં સારા એવા પ્રમાણમાં aentiaoxident ,અને વિટામિન રહેલા છે જે આપણી રોગપ્રિકારકશક્તિ ને વધારે છે. મે અહી દક્ષિણ ભારતમાં આંધ્ર પ્રદેશમાં બનતી મીઠા લીમડા ની ચટણી બનાવી છે જે ટેસ્ટ માં પણ ખૂબ જ સરસ લાગે છે. Bansi Chotaliya Chavda -
હોમમેડ શેરડી નો રસ (Homemade Sherdi Ras Recipe In Gujarati)
હોમમેડ શેરડી નો રસ#SRJ#SuperReceipesOfJune#Cookpad#Cookpadindia#Cookpadgujarati#Cooksnapchallengeહોમમેડ શેરડી નો રસ --- પૂરા વિશ્વ માં જ્યારે લોકડાઉન નો કપરો સમય ચાલતો હતો, ત્યારે, શેરડી વગર, મેં ઘરે પહેલીવાર બનાવ્યો હતો , બહુજ સરસ બન્યો હતો . ફરીથી આજે બનાવ્યો છે . ખરેખર માનવામાં જ ના આવે કે શેરડી નો ઉપયોગ કર્યો જ નથી . Manisha Sampat -
-
હોમમેડ શેરડી નો રસ (Homemade Sherdi Ras Recipe In Gujarati)
હોમમેડ શેરડી નો રસ#NFR#NoFireReceipe#Cookpad#Cookpadindia#Cookpadgujarati#Cooksnapchallengeહોમમેડ શેરડી નો રસ --- પૂરા વિશ્વ માં જ્યારે લોકડાઉન નો કપરો સમય ચાલતો હતો, ત્યારે, શેરડી વગર, મેં ઘરે પહેલીવાર બનાવ્યો હતો , બહુજ સરસ બન્યો હતો . ફરીથી આજે બનાવ્યો છે . ખરેખર માનવામાં જ ના આવે કે શેરડી નો ઉપયોગ કર્યો જ નથી . Manisha Sampat -
કેરી નો રસ (Mango Ras Recipe In Gujarati)
મોમ્બાસા કેન્યા માં મળતી પ્રખ્યાત એપલ મેંગો ખુબજ સ્વાદીષ્ટ અને એક્સ્ટ્રા મીઠી હોય છે . પીસીસ કરીને ખાવાની અને રસ કાઢીને ખાવાની,બંને રીતે મસ્ત લાગે છે .આજે મે રસ કાઢ્યો છે અને ખાંડ નો જરાય ઉપયોગ નથી કર્યો..like a heaven..👌😋 Sangita Vyas -
કેરી નો રસ (Keri Ras Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : કેરી નો રસઆજે એકાદશી નો ઉપવાસ કર્યો છે તો લંચ માં કેરી નો રસ બનાવ્યો અને લંચ બોક્સ માં પણ એ જ ભરી આપ્યો. ગરમી ની સિઝન માં ઠંડો ઠંડો કેરી નો રસ પીવાની મજા આવે. Sonal Modha -
શેરડી નો રસ (Serdi Ras Recipe In Gujarati)
ઉનાળાની વધામણી કયાં પણ જઈ શેરડી નો રસ બધાં નો પ્રિય HEMA OZA -
નીમ શોટ્સ
લીમડા નો રસ ચૈત્ર મહિના માં ખાસ પીવાય છે અને એના ગુણો વિશે પણ ખુબ માહિતીઓ આપણે જાણીયે છીએ. Bansi Thaker -
આમળા ગાજર નો રસ (Amla Carrot Juice Recipe In Gujarati)
આમળા અને ગાજર નો રસ પીવાથી આંખનું તેજ વધે છે. Pinky bhuptani -
કેરી નો રસ (Keri Ras Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR : કેરી નો રસફળોનો રાજા એટલે કેરીગરમી ની સિઝન માં ઠંડો ઠંડો કેરી નો રસ પીવાની મજા આવે. Sonal Modha -
કેરી નો રસ (Keri Ras Recipe In Gujarati)
કેરી ની સિઝન માં રસ ખાવા ની બહુજ આવે. આજ મેં હાફુસ કેરી નો રસ બનાવિયો. Harsha Gohil -
-
-
રસ મલાઈ (Ras Malai recipe in gujarati)
#mom મમ્મી ના હાથે બનેલી વાનગી માં અનેરો સ્વાદ હોય છે. આ રસ મલાઈ મારી મમ્મી ની રીતે બનાવી છે. જે બનાવવા માં સરળ અને ટેસ્ટી લાગે છે. Bijal Thaker -
કડવા લીમડા ની ગોળી
ના જ્યુસ કાઢવા ની ઝંઝટ અને લીમડા ની કડવાશ ની ખબર પર ના પડે નાના મોટા સૌ કોઈ સહેલાઇ થી ખાઇ શકે આ રીતે બનાવેલી ગોળી બનાવી ને ખાવા થી લીમડા ના જ્યુસ જેવો જ ફાયદો મળે છેKusum Parmar
-
-
-
-
કેરી નો રસ(Mango Ras)
ઉનાળો આવે અને કેરી ક્યારે આવે એની રાહ જોવાતી હોય. કેરી નો રસ, રોટલી, ઢોકળા , દાળ ભાત શાક સંભારો, અથાણું આ બધું ખાવાની તો મજ્જાજ પડી જાય. તો ચાલો આજે આપણે કેરી નો રસ બનાવીએ. Bhavana Ramparia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14902185
ટિપ્પણીઓ