કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)

#KS7
આવા અલગ અલગ શાક બનાવવા અને શીખવાનો મોકો આપે છે આપણને સૌને..આપણું cookpad.. માટે તેનો આભાર manie🥰🙏👍
ઉનાળા માં અચાનક શાક ન હોય અને કંઈ નવું ખાવાનું મન થાય, અથવા તો આવા કપરા કોવિડ ના સમય માં બહાર ન જ નીકળવું એવા સંકલ્પ સાથે તમારા પરિવાર ને આવું નવું શાક ચોક્કસ થી ખવડાવી તેમના ચહેરા પર ખુશી લાવી શકો છો. 🥰👍

રાંધવાની સૂચનાઓ
- 1
કાજુ ને તેલ અથવા ઘી મા સાંતળી લેવાં. હવે એક કડાઈ મા તેલ લઇ તેમાં સૂકું લાલ આખું મરચું, જીરું અને હિંગ નાખી તતડે ત્યારે આદુ મરચાં ની પેસ્ટ અને લસણ ની ચટણી નાખવી. પછી ડુંગળી ટામેટાં ની ગ્રેવી, બધા જ મસાલા, અને સાંતળેલા કાજુ, કસુરી મેથી તથા દહીં નાખી થોડીવાર ઢાંકણ ઢાંકી થવા દેવું.
- 2
થોડીવારે ઢાંકણ ખોલી ગાંઠિયા ઉમેરવા. ગાંઠિયા જમવા સમયે જ ઉમેરવા નહિતર સાવ જ નરમ પડી જશે. માટે પીરાસતા પહેલાં એક મિનિટ પેલા જ નાખી બધું સરસ મિક્સ કરી ગરમાગરમ પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#AM3#KS7જો ઉતાવળ હોઈ અને કઈ જુદું શાક કરવું હોઈ તોહ કાજુ ગાંઠિયા શાક ને 15 મિનિટ માં તૈયાર. Ami Sheth Patel -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#KS7ખૂબ સરળ અને ઝડપ થી બનતી અને સ્વાદ માં ખૂબ જ સરસ એવી શાક ની રેસિપિ કાજુ ગાંઠિયા Dipal Parmar -
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EB#Week9 ગાંઠિયાનું શાક બધા લોકોને નથી ભાવતું, પણ જો ગાંઠીયા અને કાજુને મિક્સ કરી આ રીતે બનાવવામાં આવે તો મજા પડી જાય. Rachana Sagala -
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#kaju ganthiya nu shakWeek9 Tulsi Shaherawala -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EBજો ઉતાવળ હોઈ અને કઈ જુદું શાક કરવું હોઈ તોહ કાજુ ગાંઠિયા શાક ને 15 મિનિટ માં તૈયાર. Ami Sheth Patel -
-
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#KS7 કાજુ ગાંઠીયા નું શાક પરાઠા જોડે કે રોટી સાથે સરસ લાગે છે Pina Mandaliya -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EBWeek 9#RC1Yellowકાજુ ગાંઠિયા નું શાક કાઠીયાવાડી હોટલમાં મળતું હોય છે અને બધાને ખૂબ જ ભાવે છે મેં આજે ઘરે બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી છે Kalpana Mavani -
-
કાજુ ગાંઠિયા શાક (Kaju-Ganthiya sabzi recipe in Gujarati)
#CB8#week8#cookpadindia#cookpad_gujકાજુ ગાંઠિયા નું શાક એ કાઠિયાવાડી વ્યંજન છે જે ઢાબા માં અને કાઠિયાવાડી ભોજન પીરસતી હોટલ માં અચૂક પીરસાય છે. તેલ અને તીખોતમતમતો સ્વાદ એ કાઠિયાવાડી ભોજન ની ખાસિયત છે. પણ મેં મારા કુટુંબ ના સ્વાદ અનુસાર માપસર તેલ અને મરચું વાપર્યા છે. Deepa Rupani -
-
-
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#KS7 ઘર માં કોઈ શાક ન હોય ત્યારે શું બનાવું નક્કી ન થતું હોય ત્યારે આ શાક બનાવી શકાય છે.ખૂબ જ ટેસ્ટી અને ઝડપ થી બની જાય છે. Bina Mithani -
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
બહુ જ જલ્દી થી આ શાક બની જાય છે. ઘર માં કોઈ જ શાક ના હોય તો એક સારુ ઓપ્શનલ છે. કાઠિયાવાડી સ્ટાઇલ થી આ શાક બનાવ્યું છે. ભાખરી કે પરાઠા કે રોટલા સાથે સરસ લાગે છે. Arpita Shah -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EBWeek9તળેલા પરોઠા સાથે કાઠીયાવાડી કાજુ ગાંઠિયા નુ શાક એકદમ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe in Gujarati)
Cookpadkichan star challenge#KS7 @Darshcook_29046696Darshna Pandya -
-
-
કાજુ ગાંઠિયાનું શાક(Kaju-ganthiya nu shak recipe in Gujarati)
કોઈપણ શાક નો હોય અને નવું શાક બનાવવું તો કાજુ ગાંઠિયા નું શાક એક વખત જરૂર ટ્રાય કરશો. Pinky bhuptani -
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
ઉનાળા ચોમાસા માં શાક ની તંગી પડે છે..દરરોજ બટાકા ખાવા ના ગમે..અને એવામાં જો મહેમાન આવી જાય તો શાક ન હોય તો પણ સંતોષ થાય એવું જમાડી શકીએ.. પરાઠા કે રોટલી સાથે ગાંઠિયા નું શાક બનાવી દઈએ તો કામ સરળ થઈ જાય.ડિનર માં વધારે સારું પડે.. Sangita Vyas -
કાજુ ગાંઠિયા નું લસણીયું શાક (Kaju Ganthiya Lasaniyu Shak Recipe In Gujarati)
#KS6ગાંઠિયા નું શાક એ ગુજરાતી વાનગી છે. એને રોટલા ભાખરી કે રોટલીસાથે સર્વ કરવાનું હોય છે.. એની સાથે છાસ પાપડસર્વ કરવામાં આવે છે.. Daxita Shah -
More Recipes
ટિપ્પણીઓ (20)