ડ્રાયફ્રુટ શિખંડ (Dryfruit Shrikhand Recipe In Gujarati)

Bansi Barai
Bansi Barai @Banu8530
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામદહીં
  2. 25 ગ્રામકાજુ
  3. 25 ગ્રામબદામ
  4. 5-6ઇલાયચી
  5. 1 કપખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા દહીં ને એક કપડાં માં બાંધી લેવાનું અને બધું પાણી કાઢી લેવાનું.પછી તેને એક બાઉલ માં કાઢી લેવાનું.

  2. 2

    પછી એક કપ ખાંડ ને મિક્સર જારમાં પીસી લેવાની.

  3. 3

    પછી દહીં વડા બાઉલ માં એ ખાંડ મિક્સ કરી દેવાની.

  4. 4

    તેમાં ઇલાયચી નો ભૂકો છાંટી અને પછી કાજુ બદામ ઝીણા સુધારેલા છે તેને મિક્સ કરી દેવાના.

  5. 5

    પછી એક વાટકી માં કાઢી તેના પર કાજુ બદામ સર્વ કરી દેવાના. તો તૈયાર છે આપડી ડ્રાય ફ્રુટ શિખંડ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bansi Barai
Bansi Barai @Banu8530
પર
Cooking is my hobby . I Love cooking 🍕🍔
વધુ વાંચો

Similar Recipes