ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)

Jyoti Dattani
Jyoti Dattani @jyotidattani12345
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
2 લોકો
  1. 1 કપઘઉં નો લોટ
  2. 1 કપપાણી
  3. 2 ચમચીઘી
  4. 4 ચમચીખાંડ
  5. કાજુ

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    એક તપેલી લો. તેમાં ઘઉં નો લોટ અને ઘી ઉમેરો.

  2. 2

    ત્યારબાદ ધીમા તાપે બદામી કલર થાય ત્યાં સુધી સેકો.

  3. 3

    સાઈડ માં બીજા ગેસ પર પાણી ગરમ કરવા મૂકો અને શિરા નો કલર બદામી થય ગયા બાદ તેમાં પેલું ગરમ કરેલું પાણી ઉમેરો.

  4. 4

    પાણી ઉમેર્યા બાદ બે મિનિટ તેને હલાવો અને પછી તેમાં ખાંડ ઉમેરો

  5. 5

    ખાંડ ઉમેર્યા બાદ તે સરખું મિક્સ થાય ત્યાં સુધી હલાવો અને મિક્સ થઈ જાય ત્યારે તેમાંથી ખૂબ જ સરસ સુગંધ પણ આવશે. પછી તેને પ્લેટ માં કાઢી તેની પર કાજુ મૂકો.

  6. 6

    અને આ સાથે જ તૈયાર છે ગરમા ગરમ શીરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyoti Dattani
Jyoti Dattani @jyotidattani12345
પર

Similar Recipes