ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Shiro Recipe In Gujarati)

tanvi Popat
tanvi Popat @cook_26690847
Porbandar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
2 લોકો
  1. 1બાઉલ ઘઉં નો લોટ
  2. 1 ગ્લાસપાણી
  3. 1 વાટકીઘી
  4. 1 વાટકીગોળ
  5. 1 ચમચીસૂઠ પાઉડર
  6. 2/3કાજુ સવ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ આ બધુ તૈયાર કરો

  2. 2

    સૌ પ્રથમ એક બાઉલમાં ઘી નાખી ઘઉં નો લોટ નાંખી શેકવા દેવાનુ પછી બીજીતપેલી માં એક ગ્લાસ ગરમ પાણી નાંખીને ગોળ નાખવનો પછી તેને હલાવવુ. તે ગોળ વાળું પાણી શેકાયેલા લોટ મા નાંખવાનું પછી તેમાં સૂઠ પાઉડર નાંખી હલાવી લેવાંનુ.

  3. 3

    આ શીરો ખાવામાં ખુબજ ટેસ્ટીલાગે છે 😋😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
tanvi Popat
tanvi Popat @cook_26690847
પર
Porbandar

ટિપ્પણીઓ

Similar Recipes