ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)

#MA મમ્મી ની કોઈ પણ રેસિપી હોય તે બેસ્ટ જ હોય . મારી મમ્મી ના માર્ગદર્શન નીચે મે આ શીરો બનાવેલ છે . જે ટેસ્ટી અને હેલ્થી બને છે
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#MA મમ્મી ની કોઈ પણ રેસિપી હોય તે બેસ્ટ જ હોય . મારી મમ્મી ના માર્ગદર્શન નીચે મે આ શીરો બનાવેલ છે . જે ટેસ્ટી અને હેલ્થી બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં ઘી ને ગરમ કરવું. ત્યાર બાદ તેમાં લોટ ઉમેરી ને મધ્યમ તાપ રાખી ને સેકી લેવો.
- 2
લોટ સેકતો હોય ત્યારે સાઇડ મા એક તપેલી માં પાણી ગરમ કરવા મૂકવું. લોટ બદામી રંગ નો થાય અને ઘી છૂટું પડે ત્યાં સુધી સેકવો.
- 3
હવે ગરમ કરેલ પાણી સેકેલાં લોટ મા ધીમે ધીમે નાખવુ અને પાણી બળી જાય એટલે તેમાં ખાંડ,ઇલાયચી નો ભૂકો અને ડ્રાય ફ્રુટ કટ કરી નાખવા.
- 4
ખાંડ નું પાણી બળી જાય એટલે ગેસ બંધ કરી ને શીરા ને એક સરવિંગ બાઉલ માં કાઢી સર્વે કરવો.ઉપર કાજુ નાખી ને સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
શિયાળામાં ડ્રાય ફ્રુટ વાળો શીરો શરીર માટે ખૂબ જ ગુણકારી છે Pinal Patel -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#SJRરક્ષાબંધન નિમિત્તે હેલ્થી ઘઉંના લોટ નો ગોળ નાખી ને શીરો બનાવ્યો..ભગવાન ને ધરાવીને ભાઈ ના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી..🙏 Sangita Vyas -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#MRC "ઘઉં ના લોટ નો શીરો" - નામ સાંભળતાં જ મોંઢા માં પાણી આવી ગયું ને...તો ઝટપટ બની જાય છે અને બાળકો થી લઈ બધા ને લગભગ ભાવે એટલે...ખાસ વરસાદ આવે તો મજા પડે ભજીયા ખાવા ની એમ શીરો પણ...મોજ થી બધા વરસાદી માહોલ જામ્યો હોય ત્યારે ગરમાગરમ શીરો આરોગી શકાય .□ ઘરમાં શુભ પ્રસંગ હોય કે શુભકામ ની શરૂઆત શીરો બનાવી ને કરવા ની પરંપરા હજ ઘણાં લોકો કરે છે. Krishna Dholakia -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#Weekendreceip આજે દિવાસા નો તહેવાર છે બહેનો આજે ચાર દેવી ઓ ની પૂજા કરે છે, અને એકટાણુ મિષ્ટાન્ન ખાઇ ને કરે છે. મેં આજે ઘઉં ના લોટ નો શીરો બનાવ્યો 🙂 Bhavnaben Adhiya -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#MRCPost - 4ઘઉં ના લોટ નો શીરોOoooo (Yaraaaa) Betaji.....👩👦....Tu Pyaron se Hai Pyara.... આજે મારા દિકરા એ આવી ને કહ્યું "માઁ મને શીરા ની ભૂખ લાગી છે" તો..... ૧૦ મિનિટ માં શીરો તૈયાર....... Ketki Dave -
-
રાજગરા ના લોટ નો શીરો (Rajgira Flour Sheera Recipe In Gujarati)
મારી મમ્મી નો ફરાળ માં સ્પેશ્યલ#MAIla Bhimajiyani
-
શીરો (Sheera Recipe In Gujarati)
હેલો ફ્રેન્ડસ..હેપ્પી મધર્સ ડે..આ રેસિપી મારી મમ્મી એ મને શીખવી છે..અને અવાર નવાર તે અમારા માટે આ શીરો બનાવતી..આજે કુકપેડ ની આ મધર્સ ડે ના સેલિબ્રેશન પર મને મારી મમ્મી ના હાથ નો શીરો યાદ આવી ગયો અને તેની સાથે જોડાયેલી યાદો પણ તાજી થઈ ગઈ.. Thank you coock pad..❤#MA Rupal Bhavsar -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#SFRજન્માષ્ટમી ના બીજા દિવસે એટલે કે, પારણા પર ઠાકોર જી ને શીરો ધરાવાય છે મેં અહીં યા ઘઉં નો લોટ નો શીરો બનાવ્યો છે Pinal Patel -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujratiઆજે મે ઘઉં નો શીરો ગોળ માં બનાવ્યો .શિયાળો છે એટલે ગોળ ખાવો સારો .ખાંડ પણ ઉમેરી શકાય . Keshma Raichura -
ઘઉં ના લોટ નો ગોળ વાળો શીરો (Wheat Flour Gol Valo Sheera Recipe In Gujarati)
એકદમ હેલ્થી .. બનાવવા માં,ખાવા માં અને પચવામાં પણ સરળ..😃 Sangita Vyas -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#MRC દરેક ના ઘરે બહુ જલ્દી થી બની જાય, અને ઘર માં રહેલી વસ્તું માંથી તરત બને એવી મીઠાઈ ... " ઘઉં ના લોટ નો હલવો " કે પછી તેને શીરો પણ કહેવાય. એને ઓવર કૂક કરીને ખાવાની મઝા આવે છે. એના શેકાયેલા પોપડા બધા ને ગમે છે. આ હલવો બીજે દિવસે વધારે સરસ લાગે છે. ટ્રાય ના કર્યું હોય તો, જરૂર થી કરજો. Asha Galiyal -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiઘઉંના લોટનો શીરો Ketki Dave -
ઘઉં ના લોટ નો શીરો
#GA4 #WEEK15 ઘઉંનો કરકરા લોટ અને ગોળ ઉપયોગ કરીને શીરો બનાવેલી છે જે ખૂબ જ જલ્દી બની જાય છે હેલ્થી અને સાથે સાથે સ્વાદિષ્ટ બને છે. Bansi Kotecha -
ઘઉં નો શીરો (Wheat Flour Shiro Recipe in Gujarati)
#GA4#Week15ઘઉં ના લોટ નો શીરો અને એ પણ ગોળ વાળો મારા ઘરે શિયાળામાં ખાસ બને છે.સવારે નાશ્તા માં આ શીરો શેકેલા મગ ના પાપડ સાથે ખાઈએ છીએ.ગોળ થી બને છે એટલે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. Bhumika Parmar -
બટાકા નો શીરો (Potato Sheera Recipe In Gujarati)
એકાદશી ના ફરાળ માં sweet dish તો હોવી જ જોઈએ તો આજે મેં બટાકા નો શીરો બનાવ્યો છે. બટાકા નો શીરો ખાવામાં એકદમ ટેસ્ટી 😋 લાગે છે. શીરો તો નાના મોટા બધા ને ભાવતો હોય છે. Sonal Modha -
ઘઉં ના લોટ ની રાબ (Wheat Flour Raab Recipe In Gujarati)
#MAHappy Mother's Dayમધર્સ ડે કોન્ટેસ્ટમારી મમ્મી પાસેથી આ ઘઉં ની રાબ શીખી હતી મારી મમ્મી ને અલગ-અલગ બનાવવાનો ઘણોશોખ હતો પરંતુ હવે મારી મમ્મી આ દુનિયામાં નથી પણ તેની રસોઈ બનાવીને હું મારી મમ્મીને ખુબજ યાદ કરું છું ને મારી મમ્મી મને કહેતી કે સ્વાદિષ્ટ રસોઈ બનાવી આપણા ફેમિલી ને ખુશ રાખવા અને તેમની હેલ્થ ને અનુસરીને રસોઈ બનાવવી જોઈએ અને હું પણ એ જમે સિદ્ધાંત અપનાવું છું નવું નવું બનાવી મારા ફેમિલીને ખુશ કરું છું આ ઘઉં ના લોટ ની રાબ જ્યારે બાળક નાનો હોય છે ત્યારે તેને પીવડાવવામાં આવે છે વડીલોને પણ બહુ ખોરાક લેવાતો ન હોય ત્યારે આ પીવાથી તેમનામાં શક્તિ આવે છે Jayshree Doshi -
ડ્રાયફ્રુટ શીરો (Dryfruit Sheera Recipe In Gujarati)
#ChooseToCook#cookpadindia#cookpadgujaratiશીરો મારી favourite recipe છે. ભુખ લાગે ને ગમે તે સમયે શીરો બનાવી ગરમાગરમ શીરો ખાવાની મજા જ કંઈક ઔર છે. Ranjan Kacha -
ઘઉંના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#RB1ઘઉંના લોટ નો શીરો મારા ઘરમાં બધાં ને પ્રિય છે. અને તે અવારનવાર બને છે. શિયાળામાં ગોળ વાળો બને અને ઉનાળા માં ખાંડ વાળો બને. Hemaxi Patel -
ઘઉં ના લોટ ની ચકરી (Wheat Flour Chakri Recipe In Gujarati)
#MA બધી રસોઈ લગભગ માં પાસે થી જ સિખયે છે. આજ મે ઘઉં ના લોટ ની ચકરી મારા મમ્મી બનાવે તેમ બનાવી છે. જ્યારે આ રીતે ચકરી બનાવું ત્યારે એમ જ થાય ક મમ્મી મારી સાથે જ છે. Sweta Keyur Dhokai -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#RC3#Red colorઘઉં ના લોટ નો શિરો ગોળ માંથી બનાવવા મા આવે તો તે ખૂબ જ પૌષ્ટિક વર્ધક છે.બીમાંર લોકો માટે આ બહું healthy છે.મેં અહી તેમા સૂંઠ પાઉડર ઉમેર્યો છે જે ખૂબ healthy છે. megha vasani -
-
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiઘઉં ના લોટ નો શીરોઆજે ડહાપણ ની દાળ પડાવી તો.... શીરો તો ખાવો જ પડેને... હા ઇલાઇચિ.. બદામ .. વગરનો Ketki Dave -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Siro Recipe in Gujarati)
આપણે કોઈ પણ શીરો ખાઈએ કે બનાવીએ પણ ઘઉ઼ં ના લોટ નો શીરા જેવો સંતોષ કોઈ પણ શીરો ખાવાથી નહીં મળે કારણ કે આપણે એ આપણે બાળપણ થી ખાતા આવ્યા છે.#વીકમિલ૨#સ્વીટ Charmi Shah -
ઘઉંના લોટનો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#ChooseToCookખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે આ રેસિપી અમારી મમ્મી પાસેથી શીખી છું Falguni Shah -
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : સોજી નો શીરો ગણપતિ દાદા ને પ્રસાદ માં સોજી નો શીરો ધરાવ્યો. અને લંચ બોક્સ માં પણ એ જ ભરી આપ્યો.મને ગરમ ગરમ શીરો બહું જ ભાવે 😋 બનાવી ને તરત જ એક બાઉલ ભરીને ખાઈ લીધો. I can't wait until lunch time . Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ (2)