ચણા ના લોટ ની મીઠી બુંદી (Chana Flour Sweet Boondi Recipe In Gujarati)

Nilu Gokani
Nilu Gokani @nilugokani

ચણા ના લોટ ની મીઠી બુંદી (Chana Flour Sweet Boondi Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામલોટ ચણાનો
  2. 1 વાટકીખાંડ
  3. પાણી જરૂર પ્રમાણે
  4. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ખાંડ પલળે એટલું પાણી નાખીને ધીમા તાપે 2 તારની ચાચણી લઈ ઠંડી થવા મૂકી દયો

  2. 2

    તેલ ગરમ મૂકી એક બાઉલમાં ચણાનો લોટ લઈ જરૂર પ્રમાણે પાણી નાખી થોડું પાતળું ખીરું બનાવો ગોળ કાણા વારો જરો લઈ તેલના બુંદી પાળો

  3. 3

    તળાઈ જાય એટલે ચાચણી માં નાખી થોડીવાર હલાવો

  4. 4

    ઠંડી થાય એટલે સેજ ઘી વારો હાથ કરી હાથ થી છૂટી પાળી લયો તો ત્યાર છે મીઠી બૂંદી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nilu Gokani
Nilu Gokani @nilugokani
પર

ટિપ્પણીઓ

Similar Recipes