મીઠી બુંદી (Sweet Boondi Recipe In Gujarati)

Jyotiben Dave
Jyotiben Dave @cook_23785223

#ib મારા ફેમિલીની ફેવરીટ ડીશ
અમારા ઘરમા બધાની ફેવરિટ મીઠાઈ મીઠી બુંદી છે.મીઠી બુંદી સાથે ભાવનગરી ગાઠીયા અને બટાટાનુ રસાવાળું શાક બધાનું ફેવરિટ છે.....

મીઠી બુંદી (Sweet Boondi Recipe In Gujarati)

#ib મારા ફેમિલીની ફેવરીટ ડીશ
અમારા ઘરમા બધાની ફેવરિટ મીઠાઈ મીઠી બુંદી છે.મીઠી બુંદી સાથે ભાવનગરી ગાઠીયા અને બટાટાનુ રસાવાળું શાક બધાનું ફેવરિટ છે.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

તીસ મિનિટ
ચાર થી પાંચ વ્યકિત
  1. 2 વાટકીચણાનો લોટ
  2. ઘી તડવા માટે
  3. પાણી જરુર મુજબ
  4. ડોઢ વાટકી. ખાંડ
  5. બદામ ની કતરણ
  6. કિસમિસ
  7. ટુકડાકાજુ ના
  8. ચપટીફૂડ કલર

રાંધવાની સૂચનાઓ

તીસ મિનિટ
  1. 1

    સૌપહેલા ચણાના લોટમા જરુર મુજબ પાણી ઉમેરતા જાવ અને ખીરુ બનાવો. ખીરુ સાવ પાતળુ પણ નહિ અને જાડુ પણ નહી તેવુ રાખવુ.ખમણીની મદદથી ગરમ ઘીમા બુંદી પાડતા જાવ.

  2. 2

    ખાંડની ચાસણી કરીને તૈયાર રાખો.ચાસણી તાર લઈને ન કરવી ફક્ત ખાંડ ઑગાળીને જ એક ઉફાણો આવે ત્યાં સુધી જ કરવી.ચાસણીમા એલચી પાવડર ફૂડ કલર નાખી રાખો.બુંદી તળતા જાવ અને કાઢીને ચાસણીમા નાખતા જાવ.

  3. 3

    એક બે કલાક રાખી મુકો અને પછી નિતારીને કાઢી લો.તયારબાદ તેમા કાજુના ટુકડા કિશમિશ નાખી પીરસો....તૈયાર છે આપણી ખૂબ જ સ્વાદિષ્ટ અને ઝડપથી બની જતી મીઠી બુંદી.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyotiben Dave
Jyotiben Dave @cook_23785223
પર

Similar Recipes