ચણા ના લોટ ઝીણી સેવ (Chana Flour Jini Sev Recipe In Gujarati)

Niharika Shah @niharika0506
ચણા ના લોટ ઝીણી સેવ (Chana Flour Jini Sev Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પ્લેટમાં ચણાનો લોટ લઈ તેમાં મીઠું અને હિંગ બે ચમચી તેલ નાખી થોડું પાણી નાખી લોટ બાંધી લો
- 2
સંચા માં બારીક સેવ ની ઝારી લગાવી સેવ પાડી લો
- 3
ખુબજ સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઝીણી સેવ (Jini Sev Recipe In Gujarati)
સેવ નો ઉપયોગ લગભગ ધરમાં રોજ થતો હોય છે હૂં સેવ ધરે જ બનાવું છું Jigna Patel -
-
-
-
-
ચણા ના લોટ ની સેવ (Chana Flour Sev Recipe In Gujarati)
#RC1#YELLOWહવે બજાર જેવી જ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી સેવ પરફેક્ટ માપ સાથે ઘરે બનાવવી સરળ છે. તો ચાલો બનાવવા નું શરૂ કરીએ... Ankita Tank Parmar -
-
-
ઝીણી સેવ (Jini Sev Recipe In Gujarati)
#Sideઘરે ઝટપટ બની જાય છે એકદમ સોફ્ટ અને ઝીણી બને છે...... Khushbu mehta -
-
-
-
-
-
-
-
-
-
ચણા ના લોટ ના ગાંઠીયા (Chana Flour Ganthiya Recipe In Gujarati)
#DTRગાંઠિયા આપણે અવારનવાર બનાવતા જ હોઈ છીએ કેમ કે ઓલ ટાઈમ ફેવરિટ છે. ચા સાથે બીજું કાંઈ ન હોય અને ગાંઠિયા હોય તો પણ ચાલે એટલે બ્રેકફાસ્ટમાં, સ્નેક્સમાં તેમજ લંચ સાથે સાઈડ ડીશમાં ફરસાણ તરીકે પણ આપણે લઈ શકીએ છીએ. Ankita Tank Parmar -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15585163
ટિપ્પણીઓ (2)