પાલક પરોઠા (Palak Paratha Recipe In Gujarati)

Dviya Vaghela
Dviya Vaghela @Dviya_16

#JR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1ઝૂડી પાલક
  2. 2 કપઘઉંનો લોટ
  3. ૨ ચમચીઆદુ મરચા લસણ ની પેસ્ટ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 1/2 ચમચી હળદર
  6. ચમચીલાલ મરચું
  7. 1 ચમચીધાણાજીરૂ
  8. તેલ શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાલકને ધોઈને સાફ કરી ઝીણી કાપી લેવી

  2. 2

    હવે ઘઉંનો લોટ લઇ તેમાં બે ચમચી તેલ મીઠું હળદર ધાણાજીરું મરચું ઉમેરવું

  3. 3

    બરાબર મિક્સ કરી તેમાં કાપેલી પાલકની ઉમેરી જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધવો

  4. 4

    હવે તેના લુઆ પાડી તેમાંથી એક લઇ પરોઠું બનાવવું

  5. 5

    લોઢી ગરમ કરી તેની ઉપર પરોઠું બંને બાજુ તેલ મૂકી શેકવું

  6. 6

    સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dviya Vaghela
Dviya Vaghela @Dviya_16
પર

ટિપ્પણીઓ

Similar Recipes