પાલક પરોઠા (Palak Paratha Recipe In Gujarati
#CB6
Week6
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટમાં બધી સામગ્રી મિક્સ કરી લોટ બાંધી લો.ત્યારબાદ તેમાંથી લુવા બનાવી પરોઠા વણી લો.હવે એક લોઢી ગરમ કરવા મુકો.ત્યારબાદ બધા પરોઠાને તેલ નાખી શેકી લો.હવે ગરમા ગરમ પાલક પરોઠા ચા, દહીં કે શાક સાથે સર્વ કરો.મેં અહીં પાલક પરોઠાને સુકી ભાજી સાથે સર્વ કર્યા છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
પાલક ના પરોઠા (Palak Paratha Recipe In Gujarati)
#CB6પાલકમાં કેલરી, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ,પાણી, ચરબી, રેસા,કેલ્શિયમ, મેગ્નેશિયમ, લોહતત્ત્વ તથા વિટામિન એ, બી, સી ભરપૂર હોય છે. આ બધા પોષક તત્ત્વોના કારણે પાલકને જીવનરક્ષક ભોજન કહેવામાં આવે છે.પાચનતંત્રનું કામ સહેલું બનતાં પાચન તંત્ર મજબૂત બને છે. પાલકથી હિમોગ્લોબીન વધે છે, રોગપ્રતિકારશક્તિ વધે છે, આંખોને લાભ થાય છે, ચામડીનું તેજ વધે છે અને વાળ ખરતા હોય તો અટકી જાય છે. Ankita Tank Parmar -
-
ગાર્લિક પાલક પરાઠા (Garlic Palak Paratha Recipe In Gujarati)
#CB6#Week6#cookpadindia#cookpadguarati Sweetu Gudhka -
-
-
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#CB6#week6#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
-
-
-
-
-
-
-
-
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#CB6#Week6છપ્પન ભોગ રેસિપી પાલક શિયાળા માં ખુબ સારી અને વધુ પ્રમાણ માં મળે છે .પાલક માંથી ઘણી વેરાઈટી બને છે જેમ કે દાળ પાલક , પાલક ના મુઠીયા ,પાલક પરાઠા વગેરે .મેં પાલક ના પરાઠા બનાવ્યા છે . Rekha Ramchandani -
-
-
પાલક પરોઠા (Palak Paratha Recipe In Gujarati)
તવા પર શેકી ને પાલક પરોઠા મારા પરિવાર ની ફેવરીટ વાનગી છે.. પાલક માંથી ભરપુર માત્રામાં આયર્ન અને બીજા જરૂરી વિટામિન્સ મળી રહે છે.. એટલે પાલક ની ભાજી શિયાળામાં આવે એટલે નાસ્તામાં જરૂર બનાવી ને ખાવા જોઈએ #CWT Sunita Vaghela -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15739674
ટિપ્પણીઓ