વેજીટેબલ પુડલા (Vegetable Pudla Recipe In Gujarati)

Daksha Raparka
Daksha Raparka @Daksha_13

#JR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપચણાનો લોટ
  2. 1/2 કપ રવો
  3. 1/2 કપ છીણેલું ગાજર
  4. 1 ચમચીછીણેલી ડુંગળી
  5. ૧ ચમચીઆદુ મરચા લસણ ની પેસ્ટ
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. 1/2 કપ ઝીણી કાપેલી પાલક
  8. 2 ચમચીકોથમીર
  9. ૧ ચમચીતલ
  10. તેલ શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણાના લોટમાં ઝીણા શાકભાજી આદુ-મરચા-લસણની પેસ્ટ સ્વાદ અનુસાર મીઠું ઉમેરવું

  2. 2

    જરૂર મુજબ પાણી ઉમેરી ખીરું તૈયાર કરવું

  3. 3

    લોઢી ગરમ કરી તેમાં ખીરું પાથરી ઉપર તલ ભભરાવી પુડલા ઉતારવા

  4. 4

    તેલ મૂકી બંને બાજુ બરાબર શેકી લેવું

  5. 5

    અથાણા કે ચટણી સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daksha Raparka
Daksha Raparka @Daksha_13
પર

Similar Recipes