પરોઠા (Paratha Recipe In Gujarati)

Linima Chudgar
Linima Chudgar @cook_19537908
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦મિનીટ
  1. ૨ વાટકી ઘીનો લોટ
  2. ૩ ચમચી તેલ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. ૧ ચમચી જીરુ
  5. ૧/૨ ચમચી હળદર
  6. તેલ

રાંધવાની સૂચનાઓ

૨૦મિનીટ
  1. 1

    ઘઉં ના લોટમાં તેલ મીઠું જીરુ હળદર નાંખી ને પાણી થી લોટ બાઘી દો.

  2. 2

    હવે બધા પરોઠા વણીને બન્ને બાજુ શેકીને તેલ નાંખીને શેકીલો

  3. 3

    આ પરોઠા ૫ દિવસ સુધી સરસ રહે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Linima Chudgar
Linima Chudgar @cook_19537908
પર

Similar Recipes