ફુલાવર પરાઠા (Cauliflower Paratha Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ફુલાવરને સારી રીતે ધોઈ સુધારી તપેલીમાં ગરમ ઉકળતા પાણીમાં મીઠું નાખી પાંચ મિનિટ બ્લાંચ કરવા, ત્યારબાદ ગરણી માં કાઢી ઉપર ઠંડું પાણી રેડવું. ઠરે પછી ફ્લાવરને બાઉલમાં કાઢી મેશ કરી તેમાં આદુ-મરચાની પેસ્ટ, હળદર, લાલ મરચું, ગરમ મસાલો, સેકેલ જીરૂ પાઉડર, કસૂરી મેથી, આમચૂર પાઉડર, મીઠું, કોથમીર નાખી મિક્સ કરી સ્ટફીંગ તૈયાર કરવું.
- 2
કથરોટમાં ઘઉંનો લોટ, પીસેલ રવો, ચોખાનો લોટ મિક્સ કરી તેમાં મીઠું, જીરૂ, અજમો અને તેલનું મોણ નાંખી સારી રીતે મિક્સ કરવું.પછી હુફાળા પાણીથી લોટ બાંધવો. 15 મિનીટ ઢાંકીને રેસ્ટ આપવો ત્યારબાદ તેલ હાથમાં લઇ સારી રીતે લોટને મસળવો પછી પરાઠા વણવા.
- 3
પરાઠા વણતા પહેલાં વેલણ ને પંદર મિનિટ ફ્રીઝમાં રાખવાથી સ્ટફીંગ વેલણ પર ચોંટશે નહીં અને પરાઠા સરસ બનશે. હવે ઉપર તૈયાર કરેલ ફ્લાવરનું સ્ટફીંગ પરાઠા માં ભરી પરાઠા બનાવવા અને લોઢીમાં slow flame બટર કે તેલ લગાવી ચોડવવા. અને શાક કે ચટણી સાથે ગરમ ગરમ પીરસવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફુલાવર બટાકા નું શાક (Cauliflower Potato Shak Recipe In Gujarati)
#GA4#Week24CAULIFLOWER Nita Prajesh Suthar -
-
-
ફુલાવર નું શાક(Cauliflower Shaak Recipe in Gujarati)
#GA4#Week10Cauliflowerફુલાવર માં પૂરતા પ્રમાણ માં કેલ્શિયમ ,પ્રોટીન ,ફોસ્ફરસ ,કાર્બોહાઈડ્રેડ ,લોહતત્વ,વિટામિન એ ,બી ,સી ,આયોડીન અને પોટેશિયમ મળે છે .તેના નિયમિત સેવન થી લોહી ને સાફ રાખવામાં મદદ કરે છે .ફુલાવર કેન્સર થી લઈ ને મગજ ની તમામ બીમારીઓના ઈલાજ માં અગત્યની ભૂમિકા નિભાવે છે .શરીરમાંથી ઝેરીલા પદાર્થોને બહાર કાઢવાનું કામ કરે છે . Rekha Ramchandani -
-
-
કોલી ફ્લાવર ટીકકા મસાલા (Cauliflower Tikka Masala Recipe In Gujarati)
#GA4#Week24Cauliflower Shital Desai -
-
કોલી ફ્લાવર,આલુ પરોઠા (Cauliflower Aloo Paratha Recipe In Gujarati)
#GA4 #Week24 #Cauliflower, garlic Minal Rahul Bhakta -
એવોકાડો પરાઠા (Avocado Paratha Recipe In Gujarati)
#AM4વિવિધ પ્રકારના વિટામીન્સ અને ખનીજોથી ભરપૂર એવા ઉચ્ચ કેલરી યુક્ત ફળ આવોકાડોમાં વધારે દ્રાવ્ય ફાઇબર અને એન્ટિ ઓક્સિડેન્ટ ગુણ છે. તેમજ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પણ આવોકાડો શ્રેષ્ઠ છે . આજના એકદમ હેલ્થી અને ટેસ્ટી એવોકાડો પરાઠા સૌ મિત્રોને અચૂક પસંદ આવશે જ!!! Ranjan Kacha -
-
-
કોલીફ્લાવર પરાઠા (Cauliflower paratha recipe in gujarati)
જુદા જુદા પ્રકારના સ્ટફ પરાઠા ખાવાની બહુ મજા આવે. જ્યારે બહુ ટાઇમ ના હોય અથવા બધું બનાવવાનો કંટાળો આવે ત્યારે આવી રીતે પરાઠા બનાવી શકાય કોઈ પણ શાક નો યુઝ કરીને. આજે મેં અહીં cauliflower ના પરાઠા બનાવ્યા છે જે દહીં અને ચટણી સાથે ખાવાની બહુ મજા આવે છે.#GA4 #Week10 #cauliflower Nidhi Desai -
ફ્લાવર વટાણા નું શાક (Cauliflower Vatana Shak Recipe In Gujarati)
#GA4 #WEEK24 #CAULIFLOWER bhavna M -
-
-
-
ફ્લાવર વટાણા નુ શાક ( cauliflower vatana nu shak recipe in Gujarati
#GA4#Week24# cauliflower Shital Joshi -
-
ફ્લાવર નું લોટ વડું શાક (Cauliflower Besan Lot Shak Recipe In Gujarati)
#GA4#Week24#Cauliflower Hiral Dholakia -
-
-
-
-
ફુલાવર બટાકા નું શાક (Cauliflower Bataka Shak Recipe In Gujarati)
#WLD#MBR7 આ શાક કુકર માં ખૂબ જ ઝડપ બની જાય છે અને ટેસ્ટ માં પણ ખૂબ જ સરસ બને છે. Bina Mithani -
-
ફુલાવર નું સૂપ (Cauliflower Soup Recipe In Gujarati)
#GA4#Week24શિયાળા ની ૠતુ માં સૂપ પીવાની મજા આવે છે.અને શિયાળા માં ફુલાવર ખૂબ આવે છે.તો મેં ફુલાવર નું સૂપ બનાવ્યું છે જેની રેસીપી હું અહીં મૂકુ છું.😊 Dimple prajapati -
-
ફુલાવર વટાણા બટાકા નું શાક (Cauliflower Peas Potato Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#BW#Bye Bye winter Recipe challenge Parul Patel -
More Recipes
- મેક્સિકન ટોમેટો સાલસા (Mexican tomato salsa recipe in Gujarati)
- કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)
- કાળી દ્રાક્ષ નો જામ (Black grape jam recipe in Gujarati)
- ગાર્લિક લચછા પરાઠા (Garlic Lachha Paratha Recipe in Gujarati)
- બરન્ટ ચીલી ગાર્લિક નુડલ્સ (Burnt Chili Garlic Noodles Recipe In Gujarati)
ટિપ્પણીઓ (4)