લીલી હળદરનું અથાણું (Lili Haldar Athanu Recipe In Gujarati)

Hetal Sapariya
Hetal Sapariya @cook_35188391
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામ લીલી હળદર
  2. 250 ગ્રામ લીલી હળદર
  3. લીંબુનો રસ
  4. જરૂર મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લીલી હળદર ની છાલ ઉતારી ધોઈ સાફ કરી લેવી

  2. 2

    તેની પાતળી સ્લાઈસ કરવી

  3. 3

    પછી તેમાં જરૂર મુજબ મીઠું અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરવું

  4. 4

    ત્યારબાદ તેને કાચની બરણીમાં ભરી થોડું પાણી ઉમેરવું

  5. 5

    તૈયાર છે લીલી હળદરનું અથાણું ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી આખું વર્ષ સાચવી શકાય છે

  6. 6

    આ અથાણું ફ્રીઝમાં રાખવાથી લાંબો ટાઈમ સારું રહે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Sapariya
Hetal Sapariya @cook_35188391
પર

Similar Recipes