લીલી હળદરનું અથાણું (Lili Haldar Athanu Recipe In Gujarati)

Rashmi Ramani
Rashmi Ramani @Rashmi_25

#JR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામ લીલી હળદર
  2. 2 ચમચીમીઠું
  3. લીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લીલી હળદર લઈ ધોઈ સાફ કરી તેની છાલ ઉતારવી

  2. 2

    હવે તેની પાતળી સ્લાઈસ કરવી

  3. 3

    પછી તેને ધોઈ તેમાં મીઠું અને લીંબુનો રસ ઉમેરો

  4. 4

    ચાર પાંચ કલાકે રાખી મીઠું ચડે પછી ખાવાના ઉપયોગમાં લેવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rashmi Ramani
Rashmi Ramani @Rashmi_25
પર

ટિપ્પણીઓ

Similar Recipes