લીલી હળદરનું અથાણું (Lili Haldar Athanu Recipe In Gujarati)

Hinal Dattani
Hinal Dattani @hinal_27
Surat

લીલી હળદરનું અથાણું (Lili Haldar Athanu Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામલીલી હળદર
  2. 1 ચમચીમીઠું
  3. 1/2 લીંબુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ લીલી હળદર ને ધોઈ અને સમારી લેવી

  2. 2

    હળદરમાં સ્વાદ અનુસાર મીઠું અને લીંબુ એડ કરો

  3. 3

    પછી સર્વિંગ કાચની બરણીમાં લઈને સર્વ કરો તૈયાર છે લીલી હળદરનું અથાણું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hinal Dattani
Hinal Dattani @hinal_27
પર
Surat
i love cooking because cooking is my hobby
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes