રીફ્રેશિંગ તરબૂચ જયૂસ (Refreshing Watermelon Juice Recipe In Gujarati)

PRIYANKA DHALANI
PRIYANKA DHALANI @priyankadhalani

#SM
આ જયૂસ ઉનાળામાં ખૂબ જ ગુણકારી છે

રીફ્રેશિંગ તરબૂચ જયૂસ (Refreshing Watermelon Juice Recipe In Gujarati)

#SM
આ જયૂસ ઉનાળામાં ખૂબ જ ગુણકારી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મિનિટ
1વ્યક્તી માટે
  1. 1/2 નંગતરબૂચ
  2. 1 ચમચીખાંડ (ઓપ્શનલ છે કેમકે તરબૂચ સ્વીટ હોય છે)
  3. 1 ચમચીચાટ મસાલો
  4. 1/2 ચમચીમીઠું
  5. 1/2લીંબુનો રસ
  6. 5-6પાન ફૂદીનો

રાંધવાની સૂચનાઓ

10મિનિટ
  1. 1

    સૌપ્રથમ તરબૂચના નાના નાના ટુકડા કરી લો

  2. 2

    ત્યારબાંદ એક મિક્સર જારમા તરબૂચના નાના નાના ટુકડા,ખાંડ, મીઠું, ચાટ મસાલો, લીંબુનો રસ નાખી પીસી લો.તેમાં ફૂદીનો પણ ઉમેરી લો.

  3. 3

    હવે તેને ગરણી ની મદદથી ગાળી લેવું.

  4. 4

    હવે આ જયૂસને એક ગ્લાસમાં લઈ સર્વ કરો

  5. 5

    તૈયાર છે આપનું ઠંડા ઠંડા કૂલ કૂલ એવો તરબૂચનો જયૂસ....
    થેન્ક યુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
PRIYANKA DHALANI
PRIYANKA DHALANI @priyankadhalani
પર

ટિપ્પણીઓ

Similar Recipes