વોટરમેલન મોઇતો (Watermelon Mojito Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

મિત્રો અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે તો તરબૂચ ખૂબ જ સારા પ્રમાણમાં અને ખૂબ જ સારા મળતા હોય છે તરબૂચમાં 92 ટકા પાણી રહેલું છે તો ઉનાળામાં તરબૂચ સારા પ્રમાણ માં ઉપયોગમાં લેવા જોઈએ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પાંચથી દસ મિનિટ
બે લોકો
  1. 1બાઉલ કટ કરેલું તરબૂચ
  2. 8 થી 10 ફુદીનાના પાન
  3. લીંબુનો રસ
  4. ૨ ચમચીખાંડ
  5. બરફના ક્યુબ

રાંધવાની સૂચનાઓ

પાંચથી દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ મિક્સર જારમાં તરબૂચના ટુકડા ફુદીનાના પાન અને લીંબુના રસ નાખી ક્રશ કરી લો સાથે દળેલી ખાંડ પણ ઉમેરી દેવી

  2. 2

    પછી આ મિશ્રણને ગાળીલેવું

  3. 3

    પછી સર્વિસ ગ્લાસ માં બરફના ક્યુબ ફુદીના ના પાન લીંબુ ની સ્લાઈસ અને બનાવેલું તરબૂચ નો જ્યુસ નાખી મિક્સ કરો

  4. 4

    પછી ઠંડુ ઠંડુ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

ટિપ્પણીઓ

Similar Recipes