રોજીંદી તુવેર ની દાળ (Regular Tuver Dal Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

દરેક ગુજરાતીના ઘરમાં દરરોજ બનતી જ હોય .
મારા ઘરે કોક વાર જ બને છે..
આ દાળ બને ત્યારે ફક્ત દાળભાત ખાવાની જ બહુ મજા આવે..

રોજીંદી તુવેર ની દાળ (Regular Tuver Dal Recipe In Gujarati)

દરેક ગુજરાતીના ઘરમાં દરરોજ બનતી જ હોય .
મારા ઘરે કોક વાર જ બને છે..
આ દાળ બને ત્યારે ફક્ત દાળભાત ખાવાની જ બહુ મજા આવે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ વ્યક્તિ માટે
  1. ૧ વાડકીતુવેર ની દાળ
  2. ચમચા શીંગદાણા
  3. ચમચો આંબોડિયા
  4. ચમચા ગોળ
  5. ચમચા ફ્રેશ ધાણા
  6. ૧ નંગટામેટા ગ્રેટ કરેલા
  7. ૨ નંગમરચા
  8. નાનો ટુકડો આદુ નું છીણ
  9. ૧ ચમચો ટોમેટો પ્યુરી
  10. ચમચો લીંબુ નો રસ
  11. ૧ ચમચીદાળ નો મસાલો
  12. મસાલા માં
  13. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  14. ૧ ચમચો ધાણાજીરૂ
  15. ૧ ચમચીહળદર
  16. મીઠું સ્વાદ અનુસાર
  17. વઘાર માટે
  18. ૨ ચમચીતેલ
  19. ચમચો રઈ
  20. ૧/૨ ચમચીમેથી
  21. જીરું
  22. ૧/૨ ચમચીહિંગ
  23. ૧/૨ ચમચી હળદર
  24. લીમડા ના પાન
  25. ૨ નંગલવિંગ
  26. તજ
  27. તમાલ પત્ર
  28. લાલ મરચું
  29. ૧ ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર, વઘાર માં
  30. જરુર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    તુવેર દાળ ને ૨-૩ વાર ચોખ્ખા પાણી થી ધોઈ ગરમ પાણી માં દસ મિનિટ પલાળી રાખવી તેમાં શીંગદાણા,૩-૪ કટકા ટામેટા ના અને થોડું તેલ નાખી કુકર મા ૩ સિટી વગાડી બાફી લેવી.

  2. 2

    ત્યારબાદ દાળ માં પાણી એડ કરી વલોણી ફેરવી એકરસ કરી લેવી.

  3. 3

    હવે કુકર માં તેલ લઇ વઘારની સામગ્રી તતડાવી દાળ એડ કરી લેવી અને ઉકાળવી.

  4. 4
  5. 5

    ત્યારબાદ તેમાં સૂકા મસાલા,ગોળ,આંબોડીયા,ટામેટા ની ગ્રેવી, ટોમેટો પ્યુરી,લીલા મરચા, આદુ નું છીણ અને ધાણા નાખી સારી રીતે ઉકાળી લેવી.

  6. 6
  7. 7

    જોઈતી consistency રાખી ને ગેસ બંધ કરી લેવો.ત્યારબાદ લીંબુ નો રસ અને દાળ નો મસાલો નાખી થોડી વાર ઢાંકી રાખી બાઉલ માં કાઢી ધાણા એડ કરી સર્વ કરવી..

  8. 8
  9. 9
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes