રાંધવાની સૂચનાઓ
- 1
રાઈને શેકી તેનો પાઉડર કરવો કોકમને પલાળવા
- 2
રાઈના પાવડરના મીઠું અને પલાળેલા કોકમ મસળી ને ઉમેરી મિક્સ કરવું
- 3
એક પેનમાં તેલ ગરમ કરી મરચાનો વઘાર કરી ઉપર તૈયાર કરેલું મિશ્રણ ભભરાવવું
- 4
થોડી વાર સાંતળી ચડવા દેવું તૈયાર છે ટેસ્ટી સંભારો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16189606
ટિપ્પણીઓ