ઠેઠરી (Thethri Recipe In Gujarati)

Rekha Vora
Rekha Vora @rekhavora

#CRC
#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ
#Cookpadindia

શેર કરો

ઘટકો

15 મિનિટ
3 વ્યક્તિ
  1. 250 ગ્રામચણા નો લોટ
  2. 1 ચમચીમરચું
  3. 1 ચમચીતલ
  4. 1 નાની ચમચીહળદર
  5. 1/2 નાની ચમચીહીંગ
  6. જરૂર મુજબ મીઠું
  7. 4-5 ચમચીતેલ
  8. તળવા માટે તેલ
  9. 1 નાની ચમચીઅજમો

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    બાઉલ મા લોટ લઈ તેમાં ઉપર મુજબ ના મસાલા નાખો.હવે તેમાં મોણ માટે તેલ ગરમ નાખો.

  2. 2

    હલાવી જરૂર મુજબ પાણી નાખી પરોઠા જેવો લોટ બાંધો.અને નાના લુવા કરી પાટલા ઉપર તેલ લગાવી ગાઠીયા ની જેમ વણી લ્યો.

  3. 3
  4. 4

    વાળી અને ઠેઠરી ના આકાર મા વાળી લ્યો.કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે મિડીયમ તાપે ગુલાબી તળી લ્યો.તૈયાર છે ઠેઠરી.ચા સાથે સરસ લાગે છે.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Vora
Rekha Vora @rekhavora
પર

ટિપ્પણીઓ

Similar Recipes