જુવાર ના લોટ નુ ખીચુ (Jowar Flour Khichu Recipe In Gujarati)

Heena Manani
Heena Manani @heena_13

જુવાર ના લોટ નુ ખીચુ (Jowar Flour Khichu Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપજુવારનો લોટ
  2. 2 ચમચીલીલા મરચાની પેસ્ટ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. 1/2 ચમચી સાજીના ફૂલ
  5. 1 ચમચીતેલ
  6. 1 ચમચીરાઈ જીરુ
  7. ૧ ચમચીતલ
  8. 2 સૂકા લાલ મરચાં
  9. મીઠો લીમડો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેનમાં 1-1/2 કપ પાણી ગરમ કરવા મૂકો

  2. 2

    પાણી ઉકળે એટલે તેમાં જીરું મરચાંની પેસ્ટ મીઠું અને સાજીના ફૂલ ઉમેરવા

  3. 3

    ત્યારબાદ તેમાં લોટ ઉમેરી વેલણથી હલાવી મિક્સ કરવું

  4. 4

    ઢાંકીને ધીમા તાપે ચડવા દેવું

  5. 5

    ખીચું બરાબર ચડી જાય એટલે સર્વિંગ પ્લેટમાં લઈ તલ લાલ મરચા અને લીમડા નો વઘાર ઉપર રેડી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heena Manani
Heena Manani @heena_13
પર

ટિપ્પણીઓ

Similar Recipes