શેર કરો

ઘટકો

  1. 1 કપઘઉં નો લોટ
  2. 2 ટેબલ સ્પૂનતેલ મોણ માટે
  3. 1/2 ટી સ્પૂનમીઠું
  4. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કથરોટમાં ઘઉં નાં લોટ લઈ તેમાં મીઠું અને તેલ નું મોણ નાખી પાણી થી લોટ બાંધો. લોટ પરોઠા જેવો બાંધવો. 15 -20 મિનિટ રેસ્ટ આપી ને ઢાંકીને રાખવો.

  2. 2

    હવે થોડું તેલ હાથમાં લગાવીને લોટને બરાબર કેળવી લો. અને તેના નાના નાના ગોળા વાળી લો.

  3. 3

    હવે ગેસ ચાલુ કરીને એક કઢાઈ માં તળવા માટેનું તેલ ગરમ કરો. અને તેલ ગરમ થાય ત્યાં સુધી મા ગોળ ગોળ પૂરી વણી લો. અને તેલમાં તળી લો. બધી પૂરી તળાઈ જાય એટલે ગેસ બંધ કરી લો.

  4. 4

    તૈયાર છે લોચા પૂરી. સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kshama Himesh Upadhyay
પર
Ahmedabad
રોજીંદી રસોઈ ની વાનગીઓ સ્વાદમાં વધારો કરે તેવા ફેરફાર સાથે બનાવું છું
વધુ વાંચો

Similar Recipes