લોચા પૂરી (Locha Poori Recipe In Gujarati)

Daxita Shah
Daxita Shah @DAXITA_07
Bharuch
શેર કરો

ઘટકો

  1. 1 કપઘઉં નો લોટ
  2. 2 ટેબલ સ્પૂનતેલ મોણ માટે
  3. 1/2 ચમચીમીઠું
  4. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લોટ માં મીઠું અને મોણ નાખી લોટ બાંધો

  2. 2

    પરોઠા જેવો લોટ બાંધવો. તેલ નાખી કેડવી લો પછી નાના લુવા પાડી ને વણી લો

  3. 3

    મીડિયમ તાપે તળી લો. અને સર્વ કરી શકો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxita Shah
Daxita Shah @DAXITA_07
પર
Bharuch
Cooking Is Creativity AndCreativity Is My Hobby...
વધુ વાંચો

Similar Recipes