મીઠી પૂરી (Sweet Poori Recipe In Gujarati)

Vanita Kukadia
Vanita Kukadia @Vani_1011

#AP

મીઠી પૂરી (Sweet Poori Recipe In Gujarati)

#AP

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500ગ્રામ ઘઉં નો લોટ
  2. 1 વાટકીગોળ
  3. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલી માં ગોળ લઈ તેમાં 1/2 ગ્લાસ પાણી ઉમેરી ગોળ પિગળવો.તેમાં લોટ નાખીને તેલ નાખી લોટ બાંધવો.

  2. 2

    લુવા પાડી પૂરી વણવી.તેલ ગરમ કરી ધીમા તાપે તળી લેવી.

  3. 3
  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vanita Kukadia
Vanita Kukadia @Vani_1011
પર

ટિપ્પણીઓ

Similar Recipes