લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)

Harsha Gohil
Harsha Gohil @Harshaashok

કોઈ પણ સમય લીલી ચટણી ખાય શકાય... અવનવી વાનગી સાથ ખાય શકાય. #NFR

લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)

કોઈ પણ સમય લીલી ચટણી ખાય શકાય... અવનવી વાનગી સાથ ખાય શકાય. #NFR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 સભ્યો
  1. 1 કટોરીલીલા ધનિયા
  2. 5 ચમચીફુદીના પાન
  3. 1 કટોરીશીંગદાણા
  4. 4 નંગ લીલા મરચા
  5. સ્વાદ મુજબ મીઠું
  6. 1/2 ચમચીહળદર
  7. 2 ચમચીદહીં
  8. 2 ચમચીલિંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક મિક્સર જાર લો તે મા સિંગદાના ને 1/2 ક્રશ કરો. તે મા મીઠું, હળદર, લીલા મરચા ઉમેરી થોડુ ક્રશ કરો.

  2. 2

    ત્યારબાદ તે માં સમરેલ ધનિયા ફુદીનો ઉમેરો ને દહીં ઉમેરો મિક્સર જાર ને ઘુમાવો. જો જરુર લગે તો થોડુ દહીં ઉમેરો.

  3. 3

    બાદ મા લીંબુ નો રસ નાખો ને લીલી ચટણી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harsha Gohil
Harsha Gohil @Harshaashok
પર
રસોઇ મારો પાસંદગી નો વિષય છે. હુ રસોઇ મા નવી વસ્તુઓ બનવટી હોવ છુ.
વધુ વાંચો

Similar Recipes