પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#SD
#cookpadindia
#Cookpadgujarati
પંજાબી છોલે

શેર કરો

ઘટકો

  1. ૧ કપકાબુલી ચણા ૬ થી ૮ કલાક પલાળેલા
  2. ૧ ટેબલ સ્પૂન ચણા ની દાળ : ચણા સાથે પલાળેલી
  3. પોટલી માટે :
  4. ૧ ટેબલ સ્પૂન ચ્હા
  5. ૨ સુકા લાલ મરચાં
  6. ૧ તજ
  7. ૨ તમાલ પત્ર
  8. ડુંગળી,૨ટીસ્પુન અનારદાણા,ટૂકડો સુકુકોપરું,૫કળી લસણ: ક્રશ કરેલુ
  9. ટામેટા ક્રશ કરેલા
  10. ૧ ટેબલ સ્પૂનસરસિયુ+ 1 ટેબલ સ્પૂન ઘી
  11. ૨ ટેબલ સ્પૂનતાજો છોલે મસાલો
  12. મીઠું સ્વાદમુજબ
  13. ૧ ટેબલ સ્પૂનલાલ મરચુ
  14. ૧/૨ ટીસ્પૂન હળદર
  15. ૧ ટીસ્પૂનચાટ મસાલો
  16. ૧/૨ ટીસ્પૂન આમચૂર પાઉડર
  17. ૧/૪ ટીસ્પૂન ગરમ મસાલા
  18. ૧ ટેબલ સ્પૂનમલાઈ
  19. વઘાર માટે :-
  20. ૧ ટેબલ સ્પૂન ઘી
  21. ૧/૨ ટીસ્પૂન અજમો
  22. ૧ ટેબલ સ્પૂનઆદુ મરચાની કતરણ
  23. ૧/૨ ટીસ્પૂન લાલ મરચુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૭ કલાક પલાળેલા ચણા ને સારી રીતે ધોઇ પ્રેશર કુકર મા નાંખો... સાથે પોટલી ની સામગ્રી ની પોટલી વાળી નાંખો.... મીઠું & ખાવા નો સોડા નાખી પ્રેશર કુકર મા ૪ સીટી બોલાવો...બીજી બાજુ.ડુંગળી..... આનાર દાણા, લસણ & ટોપરુ સાથે ક્રશ કરો...

  2. 2

    કઢાઇ માં તેલ & ઘી ગરમ થયે એમાં ક્રશ કરેલા ખડા મસાલા & આમચૂર, ચાટ& છોલે મસાલા શેકો... થોડું પાણી નાંખો તેલ ઉપર આવે એટલે ક્રશ ડુંગળી નાંખો.... ડુંગળી બ્રાઉન થઈ જાય એટલે ટામેટા ની પ્યુરી નાંખો અને ઢાંકણ ઢાંકી ને થવા દો.... તેલ છૂટે ત્યારે ચણા પાણી સાથે નાંખો

  3. 3

    રસો ઘટ્ટ થવા દો અને પછી મલાઇ નાંખો.... બીજી બાજુ વઘારિયા માં ઘી ગરમ થયે અજમો...આદુ & મરચાં ની કતરણ & લાલ મરચું નાંખી વઘાર ચણા માં નાંખો & ગેસ બંધ કરી દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

ટિપ્પણીઓ (29)

Similar Recipes