સ્ટોરેજ મેંગો (Storage Mango Recipe In Gujarati)

Neeta Rajput @cook_33273358
સ્ટોરેજ મેંગો (Storage Mango Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
આંબા ને ધોઈ નાખવા ત્યાર પછી તેને છોલીને કટકા કરી લેવા
- 2
એક ડબામાં આંબા ના કટકા 1 વાટકો નાખી તેના પર ખાંડ ની લેર કરી પાછુ આંબા ની લેર કરી પાછા ખાંડ નુ લેર આમ બધા કરતા પાથરી ખાંડ નુ લેર કરી ડબો બંધ કરી ફિકર માં મૂકવો અને આખુ વર્ષ આંબા નો ઉપયોગ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો કૂકીઝ (Mango Cookies Recipe in Gujarati)
મેંગો ની સીઝન માં તેમાંથી અવનવી વાનગી બનતી હોય છે. મે આજે કૂકીઝ બનાવી છે. જે સોડા ક બેકિંગ પાઉડર વગર બનાવી છે. Hiral Dholakia -
મેંગો કેક (Mango Cake Recipe In Gujarati)
કેક નું નામ આવે એટલે નાના મોટા બધા નું ફેવરિટ. જે બનાવી ખૂબ સરળ છે. મેંગો કેક બધાજ મેંગો lover માટે છે. Archana Parmar -
મેંગો જ્યુસ (Mango Juice Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#KR સિમ્પલ મેંગો જ્યુસ🥭"આંબા" નું નામ આવતા જ બધા ને મોઢા માં પાણી આવી જાય સાચું ને !! અમારે ઇયા કચ્છ માં તો આંબા આવતા જ અથાણું , છૂંદો , મુરબ્બો તેમજ અલગ અલગ વાનગી બનવિ ચાલુ થઈ જય છે. તેમજ રોજ જમવા માં પણ બપોરે બધા આંબા નો જ્યુશ પીવાનો પસંદ કરે છે. તો આજે મે પણ એ જ સિમ્પલ રેસિપિ તમારા સાથે શેર કરી છે જે અમારા ઘરે પણ આમજ બને છે અને નાના થિ મોટા બધા ને ભાવે છે. પણ અમે અને ઘરે આંબા નો રસ કઈએ છીએ તો ચાલો જોઈએ જલ્દી થી બને આવો આપડો આંબા નો રસ ( જ્યુસ ).! Acharya Devanshi -
મેંગો મિલ્કશેક (Mango Milkshake Recipe In Gujarati)
#RC1ઉનાળાની ગરમીમાં ઠંડો ઠંડો મેંગો મિલ્ક શેક ત્યાર છે. જેને બનાવો ખૂબ સરળ છે ઘરે કોઈ મહેમાન આવે ત્યારે સર્વ કરી શકાય ઝડપી બની જાય તેવો મેંગો મિલ્ક શેક ત્યાર છે.જેને મે ફુદીના ના પાન થી ગાર્નિસિંગ કારીયો છે. Archana Parmar -
મેંગો મિલ્ક શ્રીખંડ (Mango Milk Shrikhand Recipe In Gujarati)
#goldenapron3#week10#એપ્રિલ Heeta Vayeda -
ક્વિક મેંગો શેક (Quick Mango Shake Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#SM Acharya Devanshi -
મેંગો કોકોનટ બરફી (Mango Coconut Barfi Recipe In Gujarati)
બરફી તો ઘણા પ્રકાર ની બનતી હોય છે.મેંગો કોકોનટ બરફી ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Archana Parmar -
બેક્ડ મેંગો યોગહર્ટ (Baked Mango Yoghurt Recipe In Gujarati)
#AsahiKaseiIndia#બેકિંગ રેસિપીBaked yoghurt aam bhapa doi બેક્ડ યોગહર્ટ આમ ભાપા દોઈમીઠું મોઢું કરવા માટે હવે સાદુ દહીં ને ખાંડ લેવાની જગ્યા બેક્ડ યોગહર્ટ બનાવો. ખવડાવો . ખાવા વાળો એકદમ ખુશ થઈ જશે.બનાવામાં સેલુ અને સ્વાદ મા એક નંબર. Deepa Patel -
આંબા હળદર પાઉડર (Mango Turmeric Powder Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiઆંબાહળદળ પાઉડર Ketki Dave -
-
-
-
આદુ આંબા હળદર નો રસ (Ginger Mango Turmeric Juice Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiઆદુ આંબા હળદર નો રસ શિયાળા મા આ રસ નુ સેવન કરવા થી આખુ વરસ કફ શરદી નથી થતા Ketki Dave -
-
-
-
-
-
-
-
-
મેંગો જયૂસ (Mango Juice Recipe In Gujarati)
#SMગરમીમાં ઠંડા ઠંડા કૂલ કૂલ એવો મેંગો જયૂસPRIYANKA DHALANI
-
-
-
-
-
-
-
મેંગો ડાલગોના(mango dalgona in gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૪#સ્વીટ#વિકમીલ૨#newબધા કોફી નો ડાલગોના બનાવ્યું પણ મને થયું હું કંઈક નવું તો મેંગો ડાલગોનાના બનાવવાનો વિચાર કર્યો અને a successful બની ગયું અને પીવામાં તો એટલો મસ્ત લાગે કે તમે એને વારંવાર બનાવવાનું મન થઈ જાય Khushboo Vora -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16297170
ટિપ્પણીઓ