મેંગો કેક (Mango Cake Recipe In Gujarati)

Archana Parmar
Archana Parmar @Archana_87

કેક નું નામ આવે એટલે નાના મોટા બધા નું ફેવરિટ. જે બનાવી ખૂબ સરળ છે. મેંગો કેક બધાજ મેંગો lover માટે છે.

મેંગો કેક (Mango Cake Recipe In Gujarati)

કેક નું નામ આવે એટલે નાના મોટા બધા નું ફેવરિટ. જે બનાવી ખૂબ સરળ છે. મેંગો કેક બધાજ મેંગો lover માટે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ લોકો માટે
  1. ૧ વાટકીમેંદો
  2. ૧ વાટકી દળેલી ખાંડ
  3. ૧/૨ વાટકીતેલ ફ્લેવર વગર નું
  4. ૧ વાટકીઆંબા નો રસ
  5. ૧ ચમચીબેકિંગ પાઉડર
  6. ૧/૨ ચમચીબેકિંગ સોડા (ઇનો)
  7. ૫-૬ ટીપા મેંગો એસેન્સ
  8. જરૂર મુજબ દૂધ
  9. ૧ ચમચીઇલાયચી નો પાઉડર
  10. ગાર્નિસિંગ માટે
  11. આંબા ની સ્લાઈસ
  12. ફુદીનાં પાન

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    એક બાઉલ લઈ તેમાં ખાંડ, આંબા નો પ્લપ,તેલ લઈ મિક્ષ કરીને

  2. 2

    મેંદો, બેકીંગ પાઉડર, સોડા, બધી વસ્તુ ચાળી લેવા.લિકવિડ બેટર જે ત્યાર છે. તેમાં થોડું થોડું કરી નાખવું. તેમાં જરૂર મુજબ દૂધ ઉમેરી કેક નું બેટર ત્યાર કરવું. જેમાં કેક મૂકવી હોય એ વાસણ ને તેલ થી ગીસ કારી મેંદા ના લોટ થી ડસ્ટ કરો.
    તેમાં ત્યાર કરેલું કેક નું બેટર નાખી. ટેપ કારી.

  3. 3

    એક કૂકર માં રેતી લઈ વચ્ચે કાંઠો મૂકી તેને ગેસ પર (૫) મિનિટ માટે ગરમ કરો. પછી કેક નો ડબબો તેમાં મૂકી ૩૦ થી ૪૦ મિનિટ માટે બેક કરો.કેક થઈ ગઈ છે.તે જોવા માટે તેમાં ટુથ પિક નાખી જોવો જો તેમાં બેટર માં ના ચોંટે તો કેક તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Archana Parmar
Archana Parmar @Archana_87
પર

Similar Recipes