દાબેલીનો મસાલો

Kamlaben Dave @kamlabendave
દાબેલીનો મસાલો
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગનો વઘાર કરો. પછી તૈયાર દાબેલીનો મસાલો અને મેશ કરી ને બાફેલા બટાકાને મેશ કરીને ઉમેરી મિક્સ કરો. પછી ગેસ બંધ કરીને સ્ટફિંગમાં બે ચમચી ગળી ચટણી નાખીને બરાબર મિક્સ કરી હલાવો.
- 2
હવે સ્ટફિંગ ને થાળીમાં પાથરી તેના પર મસાલા શીંગ, દાડમના દાણા,કોથમીર અને ઝીણી સેવ ભભરાવો,તૈયાર છે દાબેલી માટેનો પુરણ મસાલો,દાબેલી પાવ માં પુરણ ભરી ગરમાગરમ દાબેલીનો સ્વાદ માણો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાબેલીનો રજવાડી પુરણ મસાલો
માય રેસીપી ઈબુક 📒📕📗#RB15વીક 1કચ્છી / રાજસ્થાની રેસીપી 🤩🙌#KRC Juliben Dave -
કચ્છી દાબેલી મસાલો (Kutchi Dabeli Masala Recipe In Gujarati)
#કચ્છી/રાજસ્થાની રેશીપી #KRC Smitaben R dave -
ચીઝ બર્સ્ટ પીઝા
મોન્સુન ફૂડ ફેસ્ટિવલ 🌈⛈️🌽🍇🫐🍒🍐🥔#MFFસુપર રેસીપીસ ઓફ July 🤩🙌💪#JSRમાય રેસીપી ઈબુક 📒📕📗#RB16વીક 16 Juliben Dave -
પોઇના પાનના ભજીયા
મોન્સુન ફૂડ ફેસ્ટિવલ 🌈⛈️🌽🍇🫐🍒🍐🥔#MFFસુપર રેસીપીસ ઓફ July 🤩🙌💪#JSRમાય રેસીપી ઈબુક 📒📕📗#RB16વીક 16 Kamlaben Dave -
દાબેલી
માય રેસીપી ઈબુક 📒📕📗#RB15વીક 1કચ્છી / રાજસ્થાની રેસીપી 🤩🙌#KRCદાબેલી નું નામ પડતા જ મને તો કચ્છ દેખાવા માંડેકેમ કે ત્યાં જેવી દાબેલી દુનિયામાં ક્યાંય પણ ના મળેત્યાંનો સ્વાદ જ અલગ,,,,અને ખૂબી એ છે કેકચ્છના કોઈપણ ગામમાં તમે ક્યાંય પણ દાબેલી ખાવ,લારી હોય કે રેસ્ટોરેન્ટ,,,,સ્વાદ એકસરખો જ આવે,અને આ ખૂબીને કારણે જ કચ્છી દાબેલી દુનિયામાં પ્રસિદ્ધ બની છે. Juliben Dave -
-
મોન્સૂન સ્પેશિયલ - ભુટ્ટો
માય રેસીપી ઈબુક 📒📕📗#RB14વીક 14સુપર રેસીપીસ ઓફ July 🤩🙌💪#JSRમોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસીપી 🌽🍇🫐🍒🍐🥔#MVFમોન્સુન ફૂડ ફેસ્ટિવલ 🌈⛈️🌽🍇🫐🍒🍐🥔#MFF Kamlaben Dave -
કોર્ન ચીલી બટરી હાર્ટ
માય રેસીપી ઈબુક 📒📕📗#RB14વીક 14સુપર રેસીપીસ ઓફ July 🤩🙌💪#JSRમોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસીપી 🌽🍇🫐🍒🍐🥔#MVF Juliben Dave -
મોજે મકાઈ
માય રેસીપી ઈબુક 📒📕📗#RB14વીક 14સુપર રેસીપીસ ઓફ July 🤩🙌💪#JSRમોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસીપી 🌽🍇🫐🍒🍐🥔#MVF Juliben Dave -
દાડમની સ્મુધી
માય રેસીપી ઈબુક 📒📕📗#RB13વીક 13સુપર રેસીપીસ ઓફ July 🤩🙌💪#JSRમોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસીપી 🌽🍇🫐🍒🍐🥔#MVF Juliben Dave -
થાલીપીઠ
મહારાષ્ટ્રીયન રેસીપી ચેલેન્જ 🥗🥥🥘#MAR#SRJસુપર રેસીપીસ ઓફ June 🤩🙌💪માય રેસીપી ઈબુક 📒📕📗#RB10વીક 10 Kamlaben Dave -
કચ્છી કડક (Kutchi Kadak Recipe In Gujarati)
#કચ્છી રાજસ્થાની રેસિપી ચેલેન્જ#કુકસ્નેપ ચેલેન્જ#KRC Rita Gajjar -
કચ્છી દાબેલી
#RB2#Week2કચ્છી દાબેલી મારા સનની મનપસંદ ડીશ છે. તો હું આ રેસિપી મારા સન ઓમ ને ડેડીકેટ કરીશ. Hetal Poonjani -
-
મહારાષ્ટ્રીયન ઠેચા
#MAR#મહારાષ્ટ્રીયન રેસીપી ચેલેન્જ 🥗🥥🥘#SRJ#સુપર રેસીપીસ ઓફ June 🤩🙌💪#માય રેસીપી ઈબુક 📒📕📗#RB10 Smitaben R dave -
પિયુષ
મહારાષ્ટ્રીયન રેસીપી ચેલેન્જ 🥗🥥🥘#MAR#SRJસુપર રેસીપીસ ઓફ June 🤩🙌💪માય રેસીપી ઈબુક 📒📕📗#RB10વીક 10 Juliben Dave -
-
ઝુણકા ભાખર
મહારાષ્ટ્રીયન રેસીપી ચેલેન્જ 🥗🥥🥘#MAR#SRJસુપર રેસીપીસ ઓફ June 🤩🙌💪માય રેસીપી ઈબુક 📒📕📗#RB10વીક 10 Juliben Dave -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#ATW1#TheChefStory#cookpad#Streetfoodભારત વિવિધ સંસ્કૃતિઓ અને પરંપરા નો દેશ છે. દરેક પ્રદેશની પોતાની બોલી અને રહેણીકરણી અલગ અલગ હોય છે. તેવી જ રીતે દરેક પ્રદેશનો ખોરાક પણ અલગ અલગ હોય છે. દરેક પ્રદેશોના એવા ઘણા સ્ટ્રીટ ફૂડ પણ છે જે ખૂબ જ પ્રખ્યાત છે. આ સ્ટ્રીટ ફૂડ ટ્રાય કરવા માટે દેશ-વિદેશથી પણ ઘણા લોકો આવે છે.દાબેલી કે કચ્છી દાબેલી કે કચ્છી ડબલરોટી એ એક તાજું ફરસાણ છે જેનું ઉદ્ગમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ ક્ષેત્રમાં આવેલું માંડવી શહેરમાં થયું હતું. આ એક મસાલેદાર વાનગી છે. જેમાં પાઉંને વચ્ચેથી કટ કરી ખજૂર આમલીની ચટણી લસણની ચટણી મૂકીને બટેટાનું મસાલો બનાવીને તેનું સ્ટફિંગ ભરવામાં આવે છે તેના પર મસાલા શીંગ, ડુંગળી, સેવ મૂકવામાં આવે છે. Ankita Tank Parmar -
ચટપટી મસાલેદાર કચ્છી દાબેલી (Chatpati Masaledar Kutchi Dabeli Recipe In Gujarati)
#KRC# કચ્છી રાજસ્થાની રેસિપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaકચ્છ અને રાજસ્થાન બંનેનું વાતાવરણ સરખું છે તેથી મોટાભાગે તેમની રેસિપીમાં સામ્યતા જોવા મળે છે ત્યાં પાણી અને શાકભાજીની અછત ની અસર તેને ભોજન શૈલીમાં જોવા મળે છે તેની વાનગી મસાલેદાર ચટપટી અને flavorful હોય છે Ramaben Joshi -
-
લસણ કેરી નું મિક્સ અથાણું
અથાણાં & આઇસ્ક્રીમ રેસીપી 🥫🍨🍦🥣#APRમાય રેસીપી ઈબુક 📒📕📗#RB7વીક 7 Juliben Dave -
આચાર મસાલા
માય રેસીપી ઈબુક 📒📕📗#RB13વીક 13લંચ બોક્સ રેસીપી 🍱🌮🍿#LB#SRJસુપર રેસીપીસ ઓફ June 🤩🙌💪 Juliben Dave -
વેડમી -પુરણપોળી
મહારાષ્ટ્રીયન રેસીપી ચેલેન્જ 🥗🥥🥘#MAR#SRJસુપર રેસીપીસ ઓફ June 🤩🙌💪માય રેસીપી ઈબુક 📒📕📗#RB10વીક 10 Juliben Dave -
ફરાળી કચોરી
અમેઝિંગ ઓગસ્ટ 🥮🧁🧋🥙#AA2શ્રાવણ ફેસ્ટિવ રેસીપીસ 🍟🥙😍#SFRમાય રેસીપી ઈબુક 📒📕📗#RB19વીક 19શ્રાવણ / જૈન રેસીપીસ 🍟🥙😍#SJR Kamlaben Dave -
કચ્છી દાબેલીનો મસાલો (Kutchi Dabeli Masala Recipe In Gujarati)
#KRC#Cookpadgujaratiદાબેલી કે કચ્છી દાબેલી કે ડબલરોટી એ એક તાજું ફરસાણ છે જેનું ઉદ્ગમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ માંડવી ક્ષેત્રમાં થયું હતું. આ એક મસાલેદાર વાનગી છે. જેમાં બાફેલા બટેટાના મસાલાને પાંઉને કાપીને તેના બે ફાડીયાની વચ્ચે મૂકીને બનાવાય છે. સ્વાદ માટે તેમાં આંબલી, ખજૂર, લાલ મરચું, લસણ, વગેરેની ચટણી અને શેકેલા મસાલેદાર શિંગદાણા પણ ઉમેરાય છે.મેં અહીં દાબેલીનો ટેસ્ટી મસાલો બનાવવા ની રેસિપી શેર કરી છે. Ankita Tank Parmar -
મહારાષ્ટ્રીયન પિયુષ
#MARમહારાષ્ટ્રીયન રેસીપી ચેલેન્જ 🥗🥥🥘#SRJસુપર રેસીપીસ ઓફ June 🤩🙌💪#RB10માય રેસીપી ઈબુક 📒📕📗 Smitaben R dave -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#KRC#Cookpadgujaratiદાબેલી કચ્છી દાબેલી અને ડબલ રોટી ના નામે પણ ઓળખાય છે. આ એક તાજું ફરસાણ છે. તેની શરૂઆત કચ્છના માંડવી શહેરથી થઈ છે તેથી તે કચ્છી દાબેલી ના નામે પ્રખ્યાત થઈ છે લોકો દેશ-વિદેશથી કચ્છમાં આવે ત્યારે દાબેલી અચૂક ખાય છે અને દાબેલીનો મસાલો પણ અચૂક લઈને જાય છે. કચ્છ જેવી દાબેલીનો સ્વાદ બીજે ક્યાંય નથી. લોકો દાબેલીને બટર તેલ કે ઘીમાં શેકીને પણ ખાય છે તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે. Ankita Tank Parmar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16380438
ટિપ્પણીઓ (3)