મસાલા ખીચડી (Masala Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કુકર મા તેલ ગરમ કરી ને તેમા રાઈ જીરુ લીમડો નાખી ને તેમા ડુંગળી અને ટામેટાં નાખી ને સાંતરી લેવા ત્યારબાદ તેમા બટાકા બધા મસાલા નાંખી ને મીક્ષ કરી ને તેમા 3 ગ્લાસ જેટલુ પાણી નાખી ને તેમા દાલ ચોખ્ખા ઉમેરી દેવા અને ધાણા ભાજી નાખી ને કુકર બંધ કરી ને 3 સિટી થવા દેવી તૈયાર છે મસાલા ખીચડી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16461241
ટિપ્પણીઓ