મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)

Swati Parmar Rathod
Swati Parmar Rathod @92swati
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનીટ
૨ લોકો
  1. ૬ નંગપાપડ તરેલા
  2. ૧ કપકાકડી સમારેલી
  3. ૧ નંગ ટામેટાં સમારેલા
  4. ૧ નંગ ડુંગળી સમારેલી
  5. ૧ નંગ કેપ્સીકમ સમારેલ
  6. ૧ નંગસમારેલી થોડી કોબી
  7. ૧ નંગ બીટ
  8. ૧/૨ નંગ લીંબુ
  9. સ્વાદ અનુસારમીઠું
  10. ૧ ચમચીમરચું પાઉડર
  11. થોડી હીંગ
  12. ચપટીમરી પાઉડર અથવા મરચુ પાઉડર
  13. ૧ ચમચીઆમચૂર પાઉડર
  14. થોડાલીલા ધાણા સમારેલા

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનીટ
  1. 1

    ઉપર મુજબ ના બધા શાકભાજી એક બાઉલમાં લઈ મિક્સ કરો.પછી તેમાં મીઠું હીંગ મરચું પાઉડર લીંબુ ચાટ મસાલો બધું નાખી મિક્સ કરો.

  2. 2

    હવે ડીશમા પાપડ લઈ તેનાં પર મસાલા મિક્સ કરેલા શાકભાજી પાથરી દેવા.

  3. 3

    તો તૈયાર છે મસાલા પાપડ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Swati Parmar Rathod
પર

Similar Recipes