મસાલા પાપડ(Masala Papad Recipe In Gujarati)

Jigna Vaghela @Jigna_RV12
મસાલા પાપડ(Masala Papad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
- 2
સૌ પ્રથમ અડદના પાપડ ને તવા પર એકસરખા દબાવીને શેકી લેવા.
- 3
સલાડ બનાવવા માટેના બધા શાકભાજી ને સારી રીતે ધોઈ કોરા કરવા. હવે સ્ટ્રીંગ ચૉપરમાં વારાફરતી બધા શાકભાજી ને ચોપ કરી લેવા. બરાબર મિક્સ કરવું
- 4
- 5
મસાલા પાપડ એસેમ્બલ કરવા માટે એક પ્લેટમાં પાપડ મુકવું. તેના પર તૈયાર કરેલ સલાડ એકસરખું પાથરવું.
- 6
હવે તેના પર કોથમીર મીઠું, ચાટ મસાલો અને લીંબુનો રસ છાંટવું.
- 7
મસાલા પાપડ સર્વ કરવા માટે તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાપડ ચવાણું (Papad Chavanu Recipe In Gujarati)
#GA4 #Week23પાપડ ચવાણું (ખંભાત નું પ્રખ્યાત) Dipali Popat -
સ્ટફ્ડ પાપડ (Stuffed Papad Recipe in Gujarati)
#GA4#Week23 સ્ટાર્ટર માં આ વાનગી સરસ લગે છે. Alpa Pandya -
મસાલા પાપડ (Masala papad Recipe in Gujarati)
#GA4#Week23#Post1#masala papadનાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે,, મારા બાળકો હોટેલમાં જઈને પહેલા મસાલા પાપડ નો ઓર્ડર કરે છે,, હું એ લોકોને સાંજે નાસ્તામાં આ મસાલા પાપડ બનાવી દઉં છુ તે લોકોને હોટેલ જેવું લાગે છે😀મેં બહુ વેજીટેબલ નથી લીધા મારા બાળકોને પસંદ નથી એટલે બાકી ઘણા બધા વેજીટેબલ ગમે તે તમે લઇ શકો છો.. Payal Desai -
મસાલા ખિચિયા પાપડ (Masala Khichiya papad Recipe in Gujarati)
#GA4#Week23#Papad/ પાપડઅથાણાં અને પાપડ એ તો ગુજરાતી ભાણા નું અભિન્ન અંગ છે. એમાંય પાપડ તો ગમે ત્યારે ખવાય.... આજે મેં મુંબઈ ઝવેરી બજાર સ્પેશિયલ મસાલા ખિચિયા પાપડ બનાવ્યા છે. Harsha Valia Karvat -
-
-
પાપડ સલાડ (Papad Salad Recipe In Gujarati)
#GA4 #Week23 રોસ્ટેડ પાપડ અને સલાડ નું મિક્સિંગ એટલે પાપડ સલાડ ... જે નાસ્તા માં ખાવાની પણ મજા આવે Kshama Himesh Upadhyay -
-
-
મસાલા પાપડ
#સ્ટાર્ટર#એનિવર્સરી#week2#ઇબુક૧હેલો ફ્રેન્ડસ, આપણે બધા રેસ્ટોરન્ટમાં ડિનર માટે જાયેં ત્યારે આપણા ગુજરાતી ઓ નું ખાસ સ્ટાર્ટર એટલે કે મસાલા પાપડ.. સૌપ્રથમ આપણે મસાલા પાપડ ઓર્ડર કરીએ છીએ. Kruti's kitchen -
મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)
ભોજન માં પાપડ નું સ્થાન અગત્ય નું છે.મસાલા પાપડ સ્વાદ માં મસ્ત લાગે છે. Varsha Dave -
-
-
મસાલા પાપડ
#રેસ્ટોરન્ટ#goldenapron3Week1મિક્સ આચાર, સૂપ, સ્ટાર્ટર, રાયતું, સલાડ પછી આવે છે પાપડ. પાપડ એ રેસ્ટોરન્ટમાં મેઈન કોર્સ પહેલા સર્વ કરવામાં આવતા હોય છે. જેમાં અડદનાં રોસ્ટેડ પાપડ, ફ્રાયડ પાપડ, મસાલા પાપડ મુખ્ય છે. આ સિવાય જો તમે ગામઠી રેસ્ટોરન્ટમાં જાઓ તો ત્યાં ગુજરાતી ફૂડ સાથે શેકેલા ખીચા પાપડ, મસાલા ખીચા પાપડ વગેરે સર્વ કરવામાં આવતા હોય છે. તો આજે આપણે અડદનાં તેમજ ચોખાનાં ખીચા મસાલા પાપડ બનાવતા શીખીશું. Nigam Thakkar Recipes -
મસાલા રોઝ કોન પાપડ (Masala Rose Cone Papad Recipe In Gujarati)
#GA4#Week23#પાપડ પાપડ એ નાના મોટા બધા ને જ ભાવે છે.એમાં પણ મસાલા પાપડ તો નાના બાળકો ને પણ ભાવે.અને રોઝ પાપડ તો જોઈને જ ખાવા નું મન થઈ જાય જે દેખાવ માં ખૂબ સરસ લાગે છે.હું તો અવાર નવાર બનાવું છું અને તમે પણ જરૂર ટ્રાય કરજો. Sheth Shraddha S💞R
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13630216
ટિપ્પણીઓ (7)