મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)

Archana Shah
Archana Shah @cook_18585554

Masala Papad #GA4 #Week23 #papad

મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

Masala Papad #GA4 #Week23 #papad

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 mins
4 servings
  1. 4નંગ અડદ ના પાપડ
  2. એક ટામેટુ ૧ નાની કાકડી 1ડુંગળી,થોડી કોથમીર મીઠું સ્વાદાનુસાર
  3. મરી પાઉડર તેલ તળવા માટે, ૧ નંગ લીંબુ

રાંધવાની સૂચનાઓ

20 mins
  1. 1

    તેલને એક તાવડીમાં ગરમ કરો

  2. 2

    ત્યારબાદ ટામેટા ડુંગળી કાકડી અને કોથમીરને ઝીણી સમારી લો

  3. 3

    ગરમ થાય એટલે તેમાં પાપડ તળી લો થોડીવાર ઠંડા જાય ત્યારબાદ તેના ઉપર કાકડી ટામેટા ડુંગળી કોથમીર ભભરાવો

  4. 4

    તેના પર મીઠું મરી ભભરાવો અને થોડુંક લીંબુ નીચોવી તેને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Archana Shah
Archana Shah @cook_18585554
પર

Similar Recipes