દુધી નુ શાક(Dudhi Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કુકર મા તેલ ગરમ મુકવુ પછી તેમા રાઈ, જીરુ ઊમેરવી ને દુધી ના ટુકડા ઊમેરવા.
- 2
હવે તેમા ટામેટું ઉમેરવુ ને બધા મસાલા ઊમેરવા ને સાતડવુ.
- 3
હવે પાણી ઉમેરી ને કુકર બધ કરી ને બે વીસલ થવા દેવી તૉ તૈયાર છે દુધી નુ શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
દુધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
આજે મેં દુધી બટાકા નુ શાક બનાવ્યું છે. ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. અને ખાવા માટે પણ હેલ્ધી છે.#GA4#Week21#bottalgourd#દુધીબટાકાનુંશાક Chhaya panchal -
-
દુધી બટાકા નુ શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#SVC#summer vegitable recipe#દુધી વેલા પર ઉગતુ વેજીટેબલ છે .પાણી ના ભાગ વધારે હોય છે અને પચવા મા પણ હલ્કી હોય છે Saroj Shah -
-
-
-
-
-
-
-
-
-
દુધી ચણા દાળ નુ શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને દૂધી ચણાની દાળનું શાક ખૂબ જ ભાવે છે અને મહિનામાં બે થી ત્રણ વાર અમારા ઘરમાં બને જ છે. Vaishakhi Vyas -
-
-
-
-
-
દુધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#KS6કાઠીયાવાડી દુધી બટેટાનું શાક. @Darshcook_29046696Darshna Pandya -
દુધી બટાકા નુ શાક (Dudhi potato Shak Recipe in Gujarati)
#GA4#Week21#cookpad#cookpadindia#cookpadgujarati#February2021 Dhara Lakhataria Parekh -
દુધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
#GA4 #Week21. દુધી ખુબ જ ઠંડી છે.ને વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. SNeha Barot -
-
-
-
More Recipes
- દુધીના મુઠીયા(Dudhi Muthiya Recipe in Gujarati)
- ખાટી મીઠી કઢી(Khati Mithi Kadhi Recipe In Gujarati)
- સ્પાઇસી સેઝવાન રાઈસ (Spicy Schezwan Rice Recipe In Gujarati)
- રોસ્ટેડ ટોમેટો & કેરેમલાઈઝ્ડ ઓનિયન પાસ્તા(Roasted Tomato Caramelized Onion Pasta Recipe In Gujarati)
- બ્રેડ કટકા (Bread Katka Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16494005
ટિપ્પણીઓ