દુધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)

@Darshcook_29046696Darshna Pandya
@Darshcook_29046696Darshna Pandya @Darshcook_29046696

#KS6
કાઠીયાવાડી દુધી બટેટાનું શાક.

દુધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)

#KS6
કાઠીયાવાડી દુધી બટેટાનું શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પંદરથી વીસ મિનિ
ત્રણ ચાર વ્યક્ત
  1. 250 ગ્રામ દુધી
  2. નંગબટાકા
  3. 1ટામેટું અથવા કોકમ
  4. 2 ચમચીલાલ મરચું
  5. 1 ચમચીધાણાજીરૂ
  6. ૧ નાની ચમચીહળદર
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. ગોળ અથવા ખાંડ
  9. 1 ચમચીરાઈ
  10. જીરુ
  11. ૧ નાની ચમચીહિંગ
  12. વઘારયુ લાલ મરચું
  13. 2પાવળા તેલ
  14. 2 કળીલસણ
  15. કોથમીર

રાંધવાની સૂચનાઓ

પંદરથી વીસ મિનિ
  1. 1

    સૌપ્રથમ દુધી અને બટેટાની છાલ ઉતારી ને સુધારી લો. પછી બરાબર ધોઈ નાખો.

  2. 2

    સૌપ્રથમ એક કૂકરમાં તેલ લઈ ગરમ કરવા મૂકો. પછી તેમાં રાઈ જીરૂ અને હિંગ નાખો.

  3. 3

    પછી તેમાં લસણ અને વઘારયુ લાલ મરચું નાખી કકડાવો. તે કકડી જાય પછી તેમાં સુધારેલી દુધી અને બટાકા નાખી દો.

  4. 4

    પછી તેમાં ધાણાજીરૂ હળદર અને લાલ મરચું નાખો.

  5. 5

    ગોળ મીઠું અને જરૂરિયાત પ્રમાણે પાણી નાખી બરાબર મિક્સ કરી લો. કુકર ને બંધ કરી દો ચાર પાંચ સીટી વગાડી લો.

  6. 6

    તૈયાર છે આપણું કાઠીયાવાડી દુધી બટાકા નુ શાક. 😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
@Darshcook_29046696Darshna Pandya
પર

ટિપ્પણીઓ

Similar Recipes