દુધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)

SNeha Barot
SNeha Barot @cook_25064610

#GA4 #Week21. દુધી ખુબ જ ઠંડી છે.ને વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

દુધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)

#GA4 #Week21. દુધી ખુબ જ ઠંડી છે.ને વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
૨ લોકો
  1. દુધી
  2. બટાકા
  3. ૧ ચમચીહળદર
  4. ૨ ચમચીમરચું
  5. ૧ ચમચીધાણાજીરૂ
  6. ૨ ચમચીતેલ
  7. ૧ ચમચીમીઠુ
  8. પાણી જરૂર મુજબ
  9. ટામેટું

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ એક પેનમાં તેલ ગરમ કરો તેમાં રાઈ હિંગ લીમડો નાખી હળદર નાખો.

  2. 2

    પછી તેમાં દુધી બટાકા નાખો ને મસાલા નાખી મિક્સ કરી થોડું ચઢી જાય એટલે તેમાં ટામેટા છીણેલું નાખો.

  3. 3

    છીણી ને નાખવા થી રસોઈ ઘટ્ટ થશે.ને લાલ મરચું નાખો ચઢી જાય એટલે તો શાક લાલ લાગશે.સરસ.ને રસો પણ ઘટ્ટ બનશૈ.તો તૈયાર છે દુધી બટાકા નું શાક.

  4. 4

    મેં દુધી ના શાક માં દહીં નાખીને સર્વ કર્યુ છે.જેથી ખુબ ઉપયોગી ટેસ્ટી લાગશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
SNeha Barot
SNeha Barot @cook_25064610
પર

ટિપ્પણીઓ

Similar Recipes