વેજીટેબલ થેપલા (Vegetable Thepla Recipe In Gujarati)

Jagruti Mankad
Jagruti Mankad @cook_27229121

#CJM
મસાલા થેપલા તો આપણે બનાવતા જ હોઈએ છીએ. પણ અહીંયા મેં ગાજર અને દૂધી નો ઉપયોગ કરી બનાવ્યા છે.

વેજીટેબલ થેપલા (Vegetable Thepla Recipe In Gujarati)

#CJM
મસાલા થેપલા તો આપણે બનાવતા જ હોઈએ છીએ. પણ અહીંયા મેં ગાજર અને દૂધી નો ઉપયોગ કરી બનાવ્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 લોકો
  1. 2 કપઘઉં નો લોટ
  2. 1/2 ટુકડોગાજર નું ખમણ
  3. 1/2 ટુકડોદૂધી નું ખમણ
  4. તેલ મોણ માટે
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. તેલ શેકવા માટે
  7. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દૂધી અને ગાજર ના ખમણ ને પાણી કાઢી લોટ માં મિક્સ કરી લેવું

  2. 2

    ત્યારબાદ મોણ ઉમેરી થોડો કડક લોટ બાંધવો કેમ કે દૂધી પાણી મૂકે એટલે લોટ ઢીલો પડવાની શક્યતા રહે

  3. 3

    ત્યારબાદ એક લુઓ લઈ વણી લોઢી માં બંને બાજુ તેલ મૂકી સેકી લો.

  4. 4

    બંને બાજુ સેકી અને ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jagruti Mankad
Jagruti Mankad @cook_27229121
પર

ટિપ્પણીઓ

Similar Recipes