દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)

Mitali Chavda (Mitali Darshan Vala)
Mitali Chavda (Mitali Darshan Vala) @mitalivala291812

#EB
Week 10
#cookpadindia
#cookpadgujarati
થેપલા એ એક ગુજરાતી ની શાન છે. એ ઘણી વારેઇટી ના બને છે. મેથી, દૂધી, મૂળા, પાલક, વગેરે. આજે મે દૂધી ના થેપલા બનાવ્યા છે જે ખાવામાં ખુબજ સોફ્ટ હોય છે. .

દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)

#EB
Week 10
#cookpadindia
#cookpadgujarati
થેપલા એ એક ગુજરાતી ની શાન છે. એ ઘણી વારેઇટી ના બને છે. મેથી, દૂધી, મૂળા, પાલક, વગેરે. આજે મે દૂધી ના થેપલા બનાવ્યા છે જે ખાવામાં ખુબજ સોફ્ટ હોય છે. .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૧ મોટો વાટકોઘઉં નો લોટ
  2. ૨ ચમચીબાજરી નો લોટ
  3. 1/2 કપદૂધી છીણેલી
  4. ૧ ચમચીહળદર પાઉડર
  5. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  6. મીઠું સ્વાદાનુસાર
  7. ૨ ચમચીલસણ ની પેસ્ટ
  8. ૨ ચમચીખાંડ નું બૂરું
  9. તેલ મોણ માટે
  10. ઘી શેકવા માટે
  11. ૨ ચમચીસમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ, બધીજ સામગ્રી ભેગી કરીને પરોઠા જેવો કઠણ લોટ બાંધી લો. લોટ મે ઢાંકીને ૧૦ મિનિટ રેહવા દો.

  2. 2

    ત્યાર પછી, લોટ ના થોડા મોટા ગલ્લા કરી જાડા થેપલા વણી લો.

  3. 3

    તવો ગરમ કરી તેની પર ઘી લગાવો. પછી ધીમા તાપે બદામી કલર ના શેકી લો.

  4. 4

    સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mitali Chavda (Mitali Darshan Vala)
પર

Similar Recipes